________________
૧૬૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧પ अपुनर्बंधकस्यानेकस्वरूपाङ्गीकरणत्वात् अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बंधकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायाમાવતરતીતિ ગરવા
अथापुनबंधकोत्तरं यद्भवति तद्दर्शयति - स्वतंत्रनीतितस्त्वेव ग्रन्थिभेदे तथा सति । सम्यग्दृष्टिर्भवत्युच्चैः प्रशमादिगुणान्वितः ।।२५२ ।।
स्वतंत्रनीतितस्त्वेव जैनशास्त्रनीतेरेव न पुनस्तन्त्रान्तराभिप्रायेणापि, ग्रन्थिभेदे रागद्वेषमोहपरिणामस्यातीवदृढस्य विदारणे तथा यथाप्रवृत्त्यादिकरणप्रकारेण सति विद्यमाने किम्? इत्याह-सम्यगदृष्टिः शुद्धसम्यक्त्वधरो भवति संपद्यते । कीदृशः? इत्याह उच्चैः अत्यर्थं प्रागवस्थातः सकाशात् प्रशमादिगुणान्वितः उपशम-संवेगनिर्वेदाऽनुकंपाऽऽस्तिक्याभिव्यक्तियुक्त इति ।।२५२।।
एवं परेषामपि माध्यस्थ्ये द्रव्याज्ञासद्भावः सिद्धः ।।१५।। ટીકાર્ચ -
નન્વેવમપુનર્વત્થાનાં . સિદ્ધઃ | ‘નથી ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે – આ રીતે પૂર્વે કહ્યું કે અવેધસંવેદ્યપદમાં રહેલા ભાવજેમને પ્રધાન દ્રવ્યાજ્ઞા છે એ રીતે, અપુતબંધકને દ્રવ્યાજ્ઞા વ્યવસ્થિત છે. તોપણ ભિન્ન માર્ગમાં રહેલા=જૈનદર્શનથી અવ્યદર્શનના આચારોને પાળનારા, મધ્યસ્થ, પણ મિથ્યાદૃષ્ટિઓને કેવી રીતે આપ્રધાન દ્રવ્યાજ્ઞા, સંભવે ? અર્થાત્ તેઓને પ્રધાન દ્રવ્યાજ્ઞા સંભવે નહિ; કેમ કે જૈનમાર્ગની ક્રિયાથી જ અવ્યુત્પન્ન દશામાં જૈનમાર્ગની ક્રિયાના મર્મને સ્પર્શનાર સૂક્ષ્મબોધના અભાવરૂપ અવ્યુત્પન્ન દશામાં, અપુતબંધકપણાની સિદ્ધિ છે.
અહીં પ્રશ્ન થાય કે જૈનમાર્ગની ક્રિયાથી જ અપુનબંધકપણાની સિદ્ધિ છે. અન્ય માર્ગની ક્રિયાથી અપુનબંધકની સિદ્ધિ નથી તેમ કેમ કહી શકાય ? તેથી બીજો હેતુ કહે છે –
બીજાધાનનું જ તદ્ લિંગપણું છે=અપુનબંધકદશાનું લિંગપણું છે. અને તેનું બીજાધાનનું, જ સર્વજ્ઞ વચનાનુસારી જિત, મુનિ વિગેરે પદાર્થ વિષયક કુશલચિતાદિથી લક્ષ્યપણું છે. (માટે જૈનમાર્ગની ક્રિયાથી જ અપુનબંધકત્વની સિદ્ધિ છે. એમ પૂર્વ સાથે સંબંધ છે.) તેત્રમાર્ગની ક્રિયાથી જ અપુતબંધકત્વની સિદ્ધિ છે એમ પૂર્વમાં કહ્યું તે, ઉપદેશપદની વૃત્તિકાર વડે કહેવાયું છે –
તે કારણથી પરમ સુખને ઇચ્છનારા આજ્ઞા પરતંત્ર એવા પુરુષ વડે આ ધર્મમાં યથાશક્તિ બીજાધાન કરવું જોઈએ.”
આ પ્રકારે ગાથાનું વિવરણ કરનાર વૃત્તિકાર વડે કહેવાયું છે. અને આ રીતે ધર્મબીજો આ પ્રમાણે શાસ્ત્રાન્તરમાં (યોગદષ્ટિસમુચ્ચયમાં) કહેવાયેલાં દેખાય છે – “જિનોમાં સંશુદ્ધ એવું કુશલચિત્ત, જિનોને નમસ્કાર અને પ્રણામાદિ અનુત્તમ યોગબીજ છે. ૨૩મા અત્યંત