________________
૧૭૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫, ૧૬ કારણ છે? તેવું પ્રતિસંધાન જેઓ કરી શકતા નથી તેવા અવ્યુત્પન્ન જીવો જૈનશાસનની ક્રિયા કરતા હોય તોપણ અપુનબંધક છે, અને જૈનશાસનમાં રહેલા અપુનબંધક જીવો જૈનશાસનની ક્રિયા કરીને મોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવાં બીજાધાનો કરે છે તેમ ભદ્રકપ્રકૃતિવાળા અન્યદર્શનમાં રહેલા પણ મોક્ષ અર્થે તે તે દર્શનના આચારો પાળીને યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવા બીજાધાનને કરે છે. ll૧પણા અવતરણિકા -
ननु द्रव्याज्ञापि सिद्धान्तोदितक्रियाकरणं विनापि कथं परेषां स्यात् ? इत्यत आह - અવતરણિકાર્ય :
નથી શંકા કરે છે કે સિદ્ધાંતમાં કહેલી ક્રિયાના સેવન વગર પણ જૈનશાસનમાં બતાવેલી ક્રિયાના સેવન વગર પણ, અવ્યદર્શનમાં રહેલા જીવોને દ્રવ્યાજ્ઞા પણ ભાવાજ્ઞાનું કારણ બને એવી દ્રવ્યાજ્ઞા પણ, કેવી રીતે સંભવે ? અર્થાત્ સંભવે નહિ. એથી કહે છે –
ગાથા :
मग्गाणुसारिभावो आणाए लक्खणं मुणेयव्वं । किरिया तस्स ण णियया पडिबंधे वा वि उवगारे ।।१६।।
છાયા :
मार्गानुसारिभाव आज्ञाया लक्षणं ज्ञातव्यम् ।
क्रिया तस्य न नियता प्रतिबंधे वाप्युपकारे ।।१६।। અન્વયાર્થ :
મા IIT નqv=આજ્ઞાનું લક્ષણ, સરિમાવો=માર્ગાનુસારીભાવ, મુvયવં=જાણવો. તÍ= તેના=માર્ગાનુસારીભાવના, પરિવ=પ્રતિબંધમાં, વા=અથવા, સવારે વિ=ઉપકારમાં પણ, શિરિયા= ક્રિયા, વિયા =નિયત નથી. I૧૬ ગાથાર્થ :
આજ્ઞાનું લક્ષણ માર્ગાનુસારી ભાવ જાણવો. તેના માર્ગાનુસારીભાવના, પ્રતિબંધમાં અથવા ઉપકારમાં પણ ક્રિયા નિયત નથી. II૧૬ll ટીકા :
मग्गाणुसारिभावोत्ति । मार्गानुसारिभावो='निसर्गतस्तत्त्वानुकूलप्रवृत्तिहेतुः परिणामः' आज्ञाया लक्षणं मुणेयव् ति ज्ञातव्यं, क्रिया स्वसमयपरसमयोदिताचाररूपा, तस्य मार्गानुसारिभावस्य, उपकारे