________________
४०
धर्भपरीक्षा माग-१ | गाथा-५
વળી શાસનમાલિત્યની પ્રવૃત્તિ નિહુનવોને અને યથાશૃંદાદિને સમાન જ છે માટે અનંતસંસારની પ્રાપ્તિ જેમ નિહુનવોને થઈ શકે છે તેમ યથાવૃંદાદિને પણ થઈ શકે છે; કેમ કે શાસનમાલિન્યના કાળમાં અનાભોગથી કે આભોગથી મહાકલ્યાણના કારણભૂત ભગવાનના શાસન પ્રત્યેનો દ્રોહનો પરિણામ વર્તે છે. જેના ફળરૂપે સંસારની વૃદ્ધિ નિર્નવોને કે યથાવૃંદાદિને થઈ શકે છે. વળી યથાવૃંદાદિ અનિયત ઉસૂત્રભાષી હોવાથી ભગવાનના વચનના વિનાશ પ્રત્યે નિઃશંકતાના પરિણામવાળા છે. તેથી તેઓને તો વિશેષથી અનંતસંસારની પ્રાપ્તિ થવાની સંભાવના છે. વળી જેઓ આભોગથી ઉત્સુત્રભાષણ કરે છે તેઓને પણ રાગદ્વેષના ઉત્કર્ષથી અતિ સંક્લેશ થાય છે. તેમ અનાભોગથી પણ ઉસૂત્રભાષણ કરનારાઓમાં અપ્રજ્ઞાપનીયતા હોય તો મોહનો ઉત્કર્ષ થઈ શકે છે. માટે યથાશૃંદાદિ અનાભોગવાળા હોય તોપણ અનંતસંસારની પ્રાપ્તિ કરી શકે છે. આથી જ શાસનના માલિન્ય કરનારા જીવોની તપાદિ ક્રિયા દ્વારા જે ભાવશુદ્ધિ વર્તે છે તે પણ કલ્યાણનું કારણ નથી; કેમ કે શાસનમાલિન્યના બલવાન દોષથી તે હણાયેલી છે. टीका:
किंच - पार्श्वस्थादीनां नियतोत्सूत्रमप्युद्युक्तविहारिणामपवादलक्षणं द्वितीयबालतानियामकमस्त्येव । यदाचारसूत्रे-सीलमंता उपसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बितिया मन्दस्स बालया । णिअट्ठमाणा वेगे आयारगोयरमाइक्खंति नाणभट्ठो दंसणलूसिणोत्ति ।।
एतद्वृत्तिर्यथा-शीलमष्टादश शीलाङ्गसहस्रसंख्यं, यदि वा, महाव्रतसमाधानं पञ्चेन्द्रियजयः कषायनिग्रहस्त्रिगुप्तिगुप्तता चेत्येतच्छीलं विद्यते येषां ते शीलवन्तः, तथोपशान्ताः, कषायोपशमाद् अत्र शीलवद्ग्रहणेनैव गतार्थत्वात् ‘उपशान्ताः' इत्येतद्विशेषणं कषायनिग्रहप्राधान्यख्यापनार्थम् । सम्यक् ख्याप्यते प्रकाश्यतेऽनयेति संख्या=प्रज्ञा, तया रीयमाणाः संयमानुष्ठानेन पराक्रममाणाः, कस्यचिद्विश्रान्तभागधेयतया 'अशीला एते' इत्येवमनुवदतो अनु=पश्चाद् वदत पृष्ठतोऽपवदतः, अन्येन वा मिथ्यादृष्ट्यादिना कुशीलाः इत्येवमुक्तेऽनुवदतः पार्श्वस्थादेर्द्वितीयैषा मन्दस्य अज्ञस्य बालता=मूर्खता, एकं तावत्स्वतश्चारित्रापगमः पुनरपरानुद्युक्तविहारिणोऽपवदतीत्येषा द्वितीया बालता । यदि वा 'शीलवन्त एते, उपशान्ता वा' इत्येवमन्येनाभिहिते 'क्वैषा प्रचुरोपकरणानां शीलवत्तोपशान्तता वा' इत्येवमनुवदतो हीनाचारस्य द्वितीया बालता भवतीति । अपरे तु वीर्यान्तरायोदयात्स्वतोऽवसीदन्तोऽप्यपरसाधुप्रशंसान्विता यथावस्थितमाचारगोचरमावेदयेयुरिति । एतद्दर्शयितुमाह - णिअट्टमाणा इत्यादि । एके कर्मोदयात्संयमान्निवर्तमाना लिङ्गाद्वा 'वा' शब्दादनिवर्तमाना वा यथावस्थितमाचारगोचरमाचक्षते - 'वयं तु कर्तुमसहिष्णवः आचारस्त्वेवम्भूत' इत्येवं वदतां तेषां द्वितीयबालता न भवत्येव । न पुनर्वदन्ति ‘एवंभूत एव आचारो योऽस्माभिरनुष्ठीयते, साम्प्रतं दुःषमानुभावेन बलाद्यपगमान्मध्यमभूतैव वर्तिनी श्रेयसी नोत्सर्गावसरः' इति । उक्तं हि - 'नात्यायतं न शिथिलं यथा युञ्जीत सारथिः । तथा भद्रं वहन्त्यश्वा योगः सर्वत्र पूजितः ।।'