________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૨
૧૩૩
कदा विशेषे प्रवृत्तिरनुमन्यते ? इत्याशङ्क्याह
गुणाधिक्यपरिज्ञानाद्विशेषेऽप्येतदिष्यते । अद्वेषेण तदन्येषां वृत्ताधिक्ये तथात्मनः । । १२० ।। गुणाधिक्यपरिज्ञानात्=देवतान्तरेभ्यो गुणवृद्धेरवगमात्, विशेषेऽप्यर्हदादौ किं पुनः सामान्येन एतत्पूजनमिष्यते । થમ્? ત્યાહ્ન - મદ્રેવેળ=ઞમત્સરે તવન્વેષાં પૂન્યમાનવેવતારિત્તાનાં વેવતાન્તરાળાં, વૃત્તાધિવયે=આવારાધિયે, સતિ, તથા કૃતિ વિશેષળસમુયે, આત્મન:=સ્વસ્ય વેવતાન્તરાણિ પ્રતીત્યેતિ।।૨૦।।
अत्र ह्यादिधार्मिकस्य विशेषाज्ञानदशायां साधारणी देवभक्तिरेवोक्ता, दानाधिकारे पात्रभक्तिरप्यस्य विशेषाज्ञाने साधारण्येव, तज्ज्ञाने च विशेषत उक्ता तथाहि -
व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन वर्त्तन्ते ये सदैव हि ।। १२२ ।।
व्रतस्था हिंसाऽनृतादिपापस्थानविरतिमन्तः लिङ्गिनो व्रतसूचकतथाविधनैपथ्यवन्तः पात्रमविशेषेण वर्त्तते । अत्रापि विशेषमाह - अपचास्तु स्वयमेवापाचकाः, पुनरुपलक्षणात्परैरपाचयितारः पच्यमानानननुमन्तारो लिङ्गिन एव विशेषेण पात्रम्, तथा स्वसिद्धान्ताविरोधेन स्वशास्त्रोक्तक्रियाऽनुल्लङ्घनेन वर्त्तन्ते चेष्टन्ते सदैव हि सर्वकालमेवेति
TIRTI
ટીકાર્ય :
ત: પૂર્વા ધારપ્પાત્ ..... સર્વવ્હાલમેàતિ । ‘જ્ઞોત્તિ' પ્રતીક છે. આથી=પૂર્વોક્ત કારણથી=પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે મિથ્યાત્વની મંદતાથી મધ્યસ્થપણું થાય છે તેના કારણે તે પ્રકારની અસત્ પ્રવૃત્તિ થતી નથી એ રૂપ પૂર્વોક્ત કારણથી, અજ્ઞાતવિશેષવાળા જીવોને=દેવ-ગુરુ આદિ વિશેષના પરિજ્ઞાનના અભાવવાળા જીવોને, પ્રાથમિક ધર્મને આશ્રયીને=પ્રથમ ભૂમિકાના આરબ્ધ એવા સ્થૂલ ધર્મને આશ્રયીને, યોગરૂપ પ્રાસાદની પ્રથમ ભૂમિકાને ઉચિત આચારરૂપ પૂર્વસેવામાં સર્વ દેવ-ગુરુ આદિની શ્રદ્ધારૂપ અનાભિગ્રહિકમિથ્યાત્વ હિતકારી કહેવાયું છે; કેમ કે અનુષંગથી=સર્વ દેવાદિને નમસ્કારાદિ કરવાના અનુષંગથી, સુદેવાદિવિષયક પણ ભક્તિનું હેતુપણું છે.
અહીં પ્રશ્ન થાય કે સર્વ દેવો સુદેવ નથી, સર્વગુરુ સુગુરુ નથી અને સર્વધર્મ સુધર્મ નથી. તેથી સર્વ દેવ, ગુરુ આદિમાં શ્રદ્ધાન હિતકારી કઈ રીતે થઈ શકે ? માટે વિશેષમાં જ શ્રદ્ધાન હિતકારી છે એમ સ્વીકારવું જોઈએ. એ પ્રકા૨ની શંકાના નિવારણ માટે બીજો હેતુ કહે છે -
વિશેષ શ્રદ્ધાનનું પણ=“આ જ દેવ, આ જ ગુરુ અને આ જ ધર્મ સુંદર છે” એ પ્રકારના વિશેષ શ્રદ્ધાનનું પણ, દશાભેદથી=સૂક્ષ્મપ્રજ્ઞારૂપ દશાભેદથી, ગુણપણું છે. તે=પૂર્વસેવામાં સર્વ દેવગુરુ આદિ શ્રદ્ધાનરૂપ અનાભિગ્રહિકમિથ્યાત્વ હિતકારી છે એમ પૂર્વમાં કહ્યું તે, યોગબિંદુમાં કહ્યું છે.
હવે દેવ-પૂજાવિધિને કહે છે –
“શોભન પુષ્પ, બલિ, વસ્ત્ર અને સ્તોત્રો વડે દેવોનું શૌચ-શ્રદ્ધાથી સમન્વિત એવું પૂજન જાણવું."।।૧૧૬।।