________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૬
अपि च - 'जो जत्थ होइ भग्गो ओगासं सोपरं अविन्दतो ।
વંતું તત્વ વયંતો રૂમ પહાળું તિ ઘોસેફ ।।' (આ.નિ.-૧૧૭૪) નૃત્યાવિ।
किंभूताः पुनः ? एतदेव समर्थयेयुरित्याह - नाणभट्ठा । सदसद्विवेको ज्ञानं, तस्माद् भ्रष्टा ज्ञानभ्रष्टाः तथा दंसणलूसिणोत्ति । सम्यग्दर्शनविध्वंसिनोऽसदनुष्ठानेन स्वतो विनष्टाः, अपरानपि शङ्कोत्पादनेन सन्मार्गाच्च्यावयन्तीति ।। तथा च संविग्नपाक्षिकातिरिक्तस्य पार्श्वस्थादेरपि द्वितीयबालतानियामकनियतोत्सूत्रसद्भावात्, तस्यानन्तसंसाराऽनियमान्निह्नवस्यापि तदनियम एव, भवभेदस्य भावभेदनियतत्वाद् इति प्रतिपत्तव्यम्
૪૧
।।૬।।
ટીકાર્ય ઃ
किंच પ્રતિપત્તવ્યમ્ ।। વળી, પાર્શ્વસ્થાદિનું ઉઘુક્તવિહારી એવા સાધુઓની નિંદારૂપ નિયત ઉત્સૂત્ર પણ દ્વિતીય બાલતાનું નિયામક છે જ. જે પ્રમાણે આચારાંગસૂત્ર છે=આચારાંગસૂત્રમાં
કહ્યું છે
*****
‘શીલવાળા, ઉપશાંત, પ્રજ્ઞાથી પરાક્રમ કરતા એવા સાધુઓને “અશીલ" એ પ્રમાણે બોલતા એવા મંદની દ્વિતીય બાલતા છે. અથવા નિવર્તમાન એવા એક પાર્શ્વસ્થ આચાર ગોચર કહે છે.
કોણ આચાર ગોચર કહેતા નથી ? તે સ્પષ્ટ કરે છે
–
જ્ઞાનભ્રષ્ટ અને સમ્યગ્દર્શનનો નાશ કરનાર આચાર ગોચર કહેતા નથી, એમ અન્વય છે.
આની વૃત્તિ આ પ્રમાણે છે – શીલ=અઢાર હજાર શીલાંગની સંખ્યાવાળું અથવા મહાવ્રતનું સમાધાન=મહાવ્રતના પાલનથી થયેલું ચિત્તનું સમાધાન, પાંચ ઇન્દ્રિયોનો જય, કષાયનો નિગ્રહ અને ત્રણ ગુપ્તિથી ગુપ્તતા એ શીલ, છે વિદ્યમાન જેમને, તે શીલવાળા છે, અને કષાયના ઉપશમથી ઉપશાંત છે. અહીં=આચારાંગના ઉદ્ધરણમાં, ‘શીલવત્’ શબ્દથી ઉપશાંતનું ગ્રહણ હોવાને કારણે ગતાર્થપણું હોવાથી=ઉપશાંત શબ્દનો અર્થ પ્રાપ્ત થતો હોવાથી, ઉપશાંત એ વિશેષણ કષાયોના નિગ્રહના પ્રાધાન્યના ખ્યાપન માટે છે. સમ્યગ્ ખ્યાપન કરાય છે=પ્રકાશન કરાય છે આના વડે એ સંખ્યા=પ્રજ્ઞા, તેના વડે રીયમાણ=સંયમાનુષ્ઠાનથી પરાક્રમ કરતા, એવા સાધુઓને કોઈક જેમનું ભાગ્ય નાશ પામેલું છે તેના કારણે ‘આ અશીલવાળા છે.’ તે પ્રમાણે બોલતાને=તે સાધુઓની પાછળ બોલતાને, બીજી બાલતા છે, એમ અન્વય છે.
વળી અનુવદતઃનો અર્થ અન્ય રીતે કરે છે
અથવા અન્ય એવા મિથ્યાદૃષ્ટિ આદિ દ્વારા ‘કુશીલ છે' એ પ્રમાણે કહેવાયે છતે અનુવાદ કરતા=તેના કથનનું સમર્થન કરતા, મંદ=અજ્ઞ, એવા પાર્શ્વસ્થાદિને આ બીજી બાલતા=મૂર્ખતા, છે.
કઈ રીતે બીજી બાલતા છે ? તે સ્પષ્ટ કરે છે –
એક પોતાનાથી ચારિત્રનો અપગમ છે તેની બાલતા છે. વળી, અપર એવા ઉઘત વિહારીની નિંદા કરે છે તે બીજી બાલતા છે. અથવા “શીલવાળા એવા આ ઉપશાંત છે.” એ પ્રમાણે અન્ય વડે કહેવાયે છતે=એ પ્રમાણે સુસાધુને