________________
प्रमे यन्द्रिका टोका श० १० उ० ३ ० ३ भाषाविशेषनिरूपणम् ११ प्यामहे वा ? अत्यन्तं शयिष्यामः शयिष्यामहे, शयनं करिष्यामः, सामान्येन, स्थास्यामः-ऊर्ध्वस्थानेन निषेत्स्यामः-उपवेक्ष्यामः, त्वग्वर्तयिष्यामः-पार्श्वपरिवत्तनं करिष्यामः, इत्यादिका भाषा किं प्रज्ञापनी उच्यते ? इत्यग्रेण सम्बन्धः, एवं जातीयानां भाषाविशेपाणां प्रज्ञापनीत्वं व्यष्टमथ भाषाजातीनां प्रज्ञापनीत्वं गाथाद्वयेन पृच्छति-'आमंतणी' इत्यादि । 'आमंतणी' आमन्त्रणी हे जिनदत्त! इत्यादि वस्तुनः अविधायकत्वात् अनिषेधकत्वाच्च सत्यासत्यमिशेति भाषात्रयलक्षणराहित्येन च असत्यामृषा व्यवहाररूपेत्यर्थः प्रज्ञापनाया एकादशतमे पदे प्रतिपादिता १, 'आणवणी' आज्ञापनी-कर्तव्यवस्तुनि परस्य प्रतिका, यथापुस्तकमानय' इत्यादिका एपाच निर्दिष्टकार्थप्रवर्तकत्वाददुष्टविवक्षासद्भावाचहै। हे भदन्त ! हम इस आश्रय करने योग्य वस्तु का आसरा लेगेअथवा खूब सोये गे, सामान्यतः सोयेंगे, खड़े रहेंगे, बैठ जावेंगे, लेट जावेंगे ऐसी जो यह भाषा है सेा क्या वह प्रज्ञापनी है ? ऐसा आगे के पद के साथ सम्बन्ध कर लेना चाहिये। इस प्रकारकी भाषा. विशेषों में प्रज्ञापनीत्व पूछकर अब गौतम भाषा जातीयों में प्रज्ञापनीत्व इन दो गाथाओं द्वारा पूछते हैं-आमंत्रणी-हे जिनदत्त! इस प्रकार से संवोधन पूर्वक वाली जाती भाषा वह वस्तुकी अविधायक और अनिषेधक होने से सत्य, असत्य और मिश्र इन तीन प्रकार की भाषाओं से रहित होती है इस कारण यह असत्यामृषा है- इसका वर्णन प्रज्ञापना के ग्यारहवे पदमें किया गया है। आज्ञापनी-कर्तव्य वस्तु में परको प्रवर्तन कराने वाली भाषा-जैसे पुस्तक को लाओ इत्यादि, यह भाषा निर्दिष्ट कार्यमें प्रवर्तक होने के कारण और अदुष्ठ આશ્રય કરવાને ચગ્ય વસ્તુનો આશ્રય લઈશુ, ખૂબ સુશું, ઊભા થઈશું, બેસણું, પડ્યા રહીશું, આ પ્રકારની જે ભાષા છે, તે શું પ્રજ્ઞાપની (વાચ્યાર્થીને કહેનારી) છે? આ પ્રકારને સંબંધ આગળના સૂત્રપાઠ સાથે સમ, આ પ્રકારની ભાષાઓમાં પ્રજ્ઞાપનીત્વ વિષયક પ્રશ્ન પૂછીને હવે ગૌતમ સ્વામી બાર પ્રકારની ભાષાઓમાં પ્રજ્ઞાપની છે કે नही a मा मे थामे द्वारा पूछे छ-(१) भाभत्रीलाषा-“लिन. ‘દ !” આવા સંબોધન પૂર્વક બેલાતી ભાષાને આમંત્રણ ભાષા કહે છે. તે વસ્તુની અવિધાયક અને અનિષેધક હોવાથી સત્ય, અસત્ય અને મિશ્ર આ ત્રણ પ્રકારની ભાષાઓથી રહિત હોય છે, તે કારણે તે અસત્યામૃષા રૂપ હોય છે. તેનું વર્ણન પ્રજ્ઞાપનાસૂત્રના ૧૧ માં પદમાં કરવામાં આવ્યું છે. (૨) આજ્ઞા પની ભાષા–“પુસ્તક લઈ આવે,” આ રીતે કઈ ક્રિયા કરવાને અન્યને પ્રવૃત્ત કરનારી ભાષાને આજ્ઞાપની ભાષા કહે છે. આ પ્રકારની ભાષા નિર્દિષ્ટ