________________
४०८
भगवती देशाः, जीवप्रदेशाः, अजीवा', अजीवदेशाः, अजीवपदेशाः-सन्ति ? भगवानाह'गोयमा! नोजीवा, जीवदेसावि, जीवपएसावि, अजीवावि, अजीवदेसावि, अजीवपएसावि' हे गौतम ! अधोलोकक्षेत्रलोकस्यैकस्मिन् आकाशपदेशे नोजीवाः सन्ति, एकप्रदेशे तेषामनवगाहनात् , किन्तु जीवदेशा अपि सन्ति, जीवप्रदेशा अपि सन्ति, बहूनां जीवानां देशस्य प्रदेशस्य चावगाहनात् । अजीवा अपि सन्तिधर्मास्तिकायाद्यजीवद्रव्यस्य एकस्मिन् आकाशप्रदेशे अवगाहनाया अभावेऽपि, परमाणुकादि द्रव्याणां कालद्रव्यस्य चावगाहन संभवादुच्यते-अजीवाअपि सन्तीति। अजीवदेशा अपि सन्ति-द्वयणुकादिस्कन्धदेशानामरगाहनादुच्यते-अजीव देशा अपि सन्तीति, अजीवप्रदेशा अपि सन्ति-धर्माधर्मास्तिकायप्रदेशयोः पुद्गलइसके उत्तर में प्रभु कहते हैं- 'गोथमा' हे गौतम ! 'नो जीवा, जीवदेसा वि, जीवपएसा वि, अजीवा वि, अजीव देसा वि, अजीवपएला' वि' अधोलोकरूप क्षेत्र के एक आकाश प्रदेश में जीव नहीं हैं क्यों कि एक प्रदेश में उनका अवगाह नहीं होता है। किन्तु उस एक आकाश प्रदेश में जीवदेश भी हैं, जीवप्रदेश भी हैं। क्यों कि अनेक जीवों को देश और प्रदेश उसमें अवगाहित होता है। उसके एक प्रदेश में अजीव भी हैं । यद्यपि धर्मास्तिकायादिक अजीव द्रव्य का एक आकाशप्रदेश में अवगाहना नहीं हो सकती हैं, परन्तु फिर भी परमाणु आदि द्रव्यों की और काल द्रव्य की उस एक प्रदेश में अलगाहना होती है इसलिये ऐसा कहा है कि उस एक प्रदेश में अजीव भी हैं। अजीवदेश भी हैं अजीवप्रदेश भी हैं। दूधणुकादिस्कन्धदेशों की उसमें अवगाहना होती
महावीर प्रभुना उत्त२ " गोयमा " गीतम! “नो जीवा, जीवदेसा वि, जीवपएसा वि, अजीवा वि, अजीवदेसा वि, जीवपएसा वि" ALs રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં જ નથી, કારણ કે એક પ્રદેશમાં તેમને અવગાહ થતું નથી. પરતું તે એક આકાશપ્રદેશમાં જીવદેશે પણ હેય છે અને જીવપ્રદેશે પણ હોય છે, કારણ કે અનેક જીવોના દેશ અને પ્રદેશ તે આકાશપ્રદેશમાં અવગાહિત હોય છે. વળી અધલેક રૂપ ક્ષેત્રના એક આકાશપ્રદેશમાં અજીવ પણ હોય છે. જો કે ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્યોની એક આકાશપ્રદેશમાં અવગાહના થઈ શકતી નથી, પરંતુ પરમાણુ આદિ દ્રવ્યની અને કાળદ્રવ્યની તે એક પ્રદેશમાં અવગાહના થઈ શકે છે, તે કારણે એવું કહ્યું છે કે તે એક આકાશપ્રદેશમાં અજી પણ હોય છે. વળી તે એક આકાશપ્રદેશમાં અછવદેશ અને અજીવપ્રદેશને સદૂભાવ હોય છે. બે આદિ