________________
भगवतीर्थ यथा नवमशतके त्रयस्त्रिंशत्तमोद्देशके देवानन्दायाः प्रकरणे प्रतिपादितम् तथैवा. त्रापि मतिपत्तव्यम् , तथैव प्रवनिता-दीक्षां गृहीतवती, यावत् सिद्धा, बुद्धा, मुक्ता परिनिर्वाता मर्न दुःखमहीणा च संजाता । अन्ते गौवमो भगवद् वाक्य प्रमाणयनाह- सेवं भंने ! सेवं भंते ! त्ति हे भदन्त । तदेवं-मवदुक्तं सर्व सत्यमेव, हे भदन्त ! तदेवं भवदुक्तं सर्व सत्यमेवेति ।मु०३॥ इति श्री विश्वविख्यात जगद्वल्लभादिपदभूपित बालब्रह्मचारि 'जैनाचार्य' पूज्यश्री घासीलालवतिविरचिता श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका.
ख्यायां व्याख्यायां द्वादशशतकस्य द्वितीयोदेशकः समाप्तः ॥१०१२-२॥ हुई और सन्तुष्ट चित्त हुई इस विषय में नौवें शतक में ३३ वें उद्देशक में देवानन्दा के प्रकरण में जैसा कहा गया है उसी प्रकारका कथन यहां पर भी करना चाहिये देवानन्दा जिस प्रकारसे पद्रजित हुई उसी प्रकार से यह जयन्ती भी प्रश्नजित हो गई यावत् सिद्ध, बुद्ध, मुक्त, परिनिर्वात और सर्वदुःखों से रहित हो गई अन्त में अब गौतम प्रभु के वचन में सत्यता स्थापन करने के लिये कहते हैं कि 'सेवं भंते! सेवं भंते ! त्ति' हे भदन्त ! जैसा आपने यह कहा है वह वैसा ही है, हे भदन्त ! जैसा आपने यह कहा है वह वैसा ही है । इस प्रकार कहा कर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ॥१०॥ जैनाचार्य श्री घालीलालजी महाराज कृत "भगवतीलून" की प्रमेयचन्द्रिका व्याख्याके बारहवें शतकका दूसरा उद्देशक समाप्त॥१२-२॥ જયન્તીના હર્ષ અને સંતોષને પાર ન રહ્યો ત્યાર પછીનું સમસ્ત કથન, નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં દેવાનંદા બ્રાહ્મણના કથન અનુસાર સમજવું એટલે કે દેવાન દાની જેમ જયતી શ્રાવિકાએ પણું પ્રવ્રજ્યા અંગીકાર કરી અને અનેક કઠિન તપની આરાધના કરીને જયતી પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત અને સર્વદુઃખોથી રહિત થઈ ગઈ આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ.
वे सूत्रा२ गीतमा स्वाभान “ सेव भते । सेव भंते ! त्ति" भा વચનો દ્વારા સૂત્રને ઉપસંહાર કરે છે. “હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે હે ભગવન! આપનું આ કથન યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણાનમસ્કાર કરી ગૌતમ સ્વામીને પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૩ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના બારમા શતકને બીજો ઉદ્દેશક સમાપ્ત ૧૨-રા