________________
भगवतीसूत्रे
___ अथ एकादशोदेशका प्रारभ्यते एकादशशतके एकादशोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् ।। वाणिज्यग्रामवर्णनम् , दूतिपलाशकनामचैत्यवर्णनम् , कालस्य प्रकारः प्रमाणकालनिरूपणम् , हस्तिनापुरनगरवर्णनम् , बलराजवर्णनम् , प्रभावती पट्टराज्ञी वर्णनम् , वासगृहनिरूपण, शय्यावर्णनम्, महास्वप्नदर्शनानन्तरं प्रभावत्या जागरणम् , सिंहस्य वर्णनम्, सिंहस्वप्नदर्शनालन्तरं प्रमावत्या जागरणम् , बलराजस्य शयनगृहा भिमुखमागमनं च । राजद्वारा स्वप्नफलप्रतिपादनम्। प्रयावत्याः देव्याः स्वप्नफल. स्वीकरणम् , राज्ञोव्यायामशालायां स्नानगृहे च प्रवेशः, स्वप्नपाठकानामाहानार्थमाज्ञाप्रदानम् , तेपामागमनं च । स्वप्नपाठकान् प्रति स्वप्नफल गश्नः गर्भसंरक्षणम् ,
ग्यारहवें शतक ग्यारहवें उद्देशेका प्रारंभ . ग्यारहवे शतक के इस ग्यारहवें उद्देशक में कधित विषय का विवरण संक्षेप से इस प्रकार है-वाणिज्य ग्राम का वर्णन, दूतिपलाशक चैत्य का वर्णन, काल का प्रकार, प्रमाण काल का निरूपण हस्तिनापुर नगर का वर्णन; बलराज का वर्णन प्रभावती परानी का वर्णन पासगृह का निरूपण शय्या वर्णन, सिंहवर्णन, सिरस्वप्नदर्शन के अनन्तर प्रभावती का प्रवुद्ध होना और बलराजा के शयनगृह की ओर जाना, राजा द्वारा स्वप्नफल प्रतिपादन प्रभावती हाना स्वप्नफल का स्वीकार करना राजा का व्यायामशाला में और स्नानगृह में जाना स्वप्नपाठकों को बुलाने के लिये आज्ञा देना उनका आना उनसे स्वप्नफल जानने निमित्त प्रश्न
અગિયારમા શતકના અગિયારમા ઉદ્દેશાને પ્રારંભ ૧૧માં શતકના ૧૧માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણન વાણિજ્ય ગ્રામનું વર્ણન-તિ પલાશક ચતન્યનું વર્ણન-કાળના પ્રકાર, પ્રમાણ કાળનું નિરૂપણ-હસ્તિનાપુરનગરનું વર્ણન–બલરાજનું વર્ણન–પ્રભાવતી પટ્ટરાણીનું વર્ણન, વાસગૃહનું નિરૂપણ-શય્યાવર્ણન, મહાસ્વપ્નાવલેકન બાદ પ્રભાવતી જાગે છે તેનું વર્ણન-સિંહવર્ણન, સિંહસ્વપ્ન દર્શન બાદ પ્રભાવતીનું પ્રબુદ્ધ થઈને બલરાજના શયનગૃહ તરફ ગમન, રાજા દ્વારા સ્વપ્નફલપ્રતિ પાદન, પ્રભાવતી દ્વારા સ્વપ્નફલને રવીકાર, રાજાનું વ્યાયામશાળામાં અને સ્નાનગૃહેમાં ગમન, સ્વપ્નપાઠને આમંત્રણે, તેમનું આગમન, સ્વપ્નફલ જાણવા નિમિત્તે તેમને પ્રશ્ન પૂછયા તેનું વર્ણન, ગર્ભસંરક્ષણ, પુત્રજન્મ