________________
३०२
भगवतीस्त्र कुम्भिके नालिकायां भवन्ति पलाशे च तिस्रो लेश्याः ।
चतस्रस्तु लेश्या अवशेषाणां तु पञ्चानामपि ॥३॥ सू०१ ।। ॥ इति श्री विश्वविख्यात-जगद्वरलभ-प्रसिद्धवाचक पञ्चदशभाषा
कलितललितकलापालापकपत्रिशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक श्री शाहू छत्रपति कोल्हापुरराजप्रदत्त'जैनाचार्य पदभूपित-कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालबतिविरचितायां श्री "भगवतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख़्यायांव्याख्यायां एकादशशतकस्य
॥अष्टमादेशः समाप्तः॥११-८॥ के असंख्यातवें भाग प्रमाण है । कुंभिक और नालिका इनकी स्थिति उत्कृष्ट से वर्ष पृथक्त्व की है। जघन्य स्थिति इनकी अन्तर्मुहर्त की है। थाकी ६ की १० हजार वर्ष की है । कूभिक, नालिका और पलाश इनमें कृष्ण, नील और कापोत ये तीन लेश्याएं होती हैं। बाकी पांचों के कृष्ण, नील, कापोत और तेज ये चार लेश्याएँ होती हैं ॥१॥ जैनाचार्य श्री घासीलालजी महाराज कृत " भगवतीसूत्र" की प्रमेयचन्द्रिकाव्याख्याका ग्यारहवें शतकका आठवां उद्देशक समाप्त॥११-८॥ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. કુંભિક અને નાલિકાની ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ષ પૃથકત્વની (રથી લઈને ૯ વર્ષની) છે, અને તેમની જઘન્ય સ્થિતિ અત
હર્તની છે કુંભિક અને નાલિકા સિવાયની બાકીની છ વનસ્પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. કુ ભિક, નાલિકા અને પલાશવતી કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાવાળા હોય છે અને બાકીની પાચે વનસ્પતિવર્તી જી કૃષ્ણ, નીલ, કાપિત અને તેજોલેશ્યાવાળા હોય છે. સૂ૦૧ છે જૈનાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા - વ્યાખ્યાના અગિયારમા શતકને આઠમો ઉદ્દેશક સમાત ૧૧-૮