________________
प्रमेयद्रिका टोकाश० ११० १० दशमोद्देशकस्य विषयविधरणय ३८३ अथ दशमोदेशकः प्रारभ्यते
"
एकादशशत के दशमोदेशकस्य संक्षिप्तविषयविवरणम् - लोकमकारवक्तव्यता, क्षेत्रलोकप्रकारवर्णनम्, अधोलोक क्षेत्रलोक वक्तव्यता प्रकारः, तिर्यगलोक वक्तव्यतामकारः, ऊर्ध्वलोक क्षेत्रलोकप्रकारवर्णनम्, अधोलोकसंस्थानवर्णनम्, तिर्यग्लोकसंस्थान वर्णनम्, ऊर्ध्वलोकसंस्थानवर्णनम्, लोकसंस्थानवर्णनम्, अलोकसंस्थानवर्णनम् किम् अधोलोको जीवरूपो वर्तते १ इत्यादि प्रश्नः, किं तिर्यगुलोको जोवरूपो वर्तते ? इत्यादि प्रश्नः, किम् अलोकाकाशो जीवरूप वर्तते इत्यादि प्रश्नः, किम् अधोलोकस्य एकस्मिन आकाशप्रदेशे जीवो वर्तते ? इत्यादि प्रश्नः किम् तिर्यग्लोकस्य एकस्मिन् आकाशप्रदेशे जीवो वर्तते ? इत्यादि प्रश्न, लोकस्य एकस्मिन् आकाशप्रदेशे किं जीवो वर्तते ! इत्यादि प्रश्नः, ग्यारहवें शतक के दसवें उद्देशेका प्रारंभ
ग्यारहवें शतक के इस दशवे उद्देशक में वर्णित विषय का संक्षिप्त विवरण इस प्रकार से है-लोकप्रकार कथन, क्षेत्रलोक प्रकार का वर्णन अधोलोक क्षेत्र लोक की वक्तव्यता का प्रकार, तिर्यगूलोक की वक्तव्यता का प्रकार ऊर्ध्वलोक क्षेत्रलोक के प्रकार का वर्णन, अधोलोक संस्थान का वर्णन तिर्यग्लोक संस्थान का वर्णन ऊर्ध्वलोकसंस्थान का वर्णन, लोकसंस्थान का वर्णन अलोकसंस्थान का वर्णन क्या अधोलोक जीवरूप है ? इत्यादि प्रश्न क्या तिर्यग्लोक जीवरूप है ? इत्यादि प्रश्न क्या अलोकाकाश जीवरूप है ? इत्यादि प्रश्न, क्या अधोलोक के एक आकाश प्रदेश में जीव रहता है ? इत्यादि प्रश्न क्या तिर्यग्लोक के एक आकाश प्रदेश में जीव रहता है ? इत्यादि प्रश्न लोक के एक आकाश प्रदेश में
અગિયારમાં શતકના દસમા ઉદ્દેશાને પ્રારંભ
આ ઉદ્દેશામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનુ સ’ક્ષિપ્ત વિવરણુ લેાકના પ્રકારનું કથન-ક્ષેત્રલેાક પ્રકારનુ વર્ણન-અપેાલેાક ક્ષેત્રલેાકની વક્તવ્યતાના પ્રકાર–તિય ગ્લાકની વક્તવ્યતાના પ્રકાર-ઉર્ધ્વલાક ક્ષેત્રલેાકના પ્રકારનું વન અધેાલાક સસ્થાનનુ વર્ણન-તિય 'ગ્લાક સસ્થાનનું વર્ણન-ધ્વલેાક સંસ્થાનનું વર્ણન—લેકસ સ્થાનનું વર્ણન–અલેકસ સ્થાનનું વર્ણન શુ અધેાલાક જીરૂપ છે ? શુ તિય'ગ્લાક જીવરૂપ છે ? ઇત્યાદિ પ્રશ્નો શુ અલેાકાકાશ જીવરૂપ છે ? ઇત્યાદિ પ્રશ્ના શુ' અધાલાકના એક આકાશ પ્રદેશમાં જીવ રહે છે ? ઈત્યાદિ પ્રશ્નો શુ તિયÀાકના એક આકાશ પ્રદેશમાં જીવ રહે છે ? ઈત્ય ફ્રિ પ્રશ્નો. લાકના એક માકાશપ્રદેશમાં શું જીવ રહે છે ? ઇત્યાદિ પ્રશ્નો
f