________________
प्रमेयचन्द्रिका टीका श० ११ उ० ९ सू० ३ शिवराजर्षिचरितनिरूपणम् ३५९ समीपे, एतमर्थ-शिवराजप्युिक्तं बहुजनमुखात् श्रुत्वा, निशम्य हृदि अवधार्य यावत्श्रद्धः-जातश्रद्धः, जातसंशयः, जातकुतूहकः, इत्यादि, यथा निग्रन्थोद्देशकेद्वितीयशतकस्य पञ्चमोद्देशके कथितं तथाऽत्रापि विज्ञेयम् , यावत् भिक्षां गृहीत्वा समागतो गौतमः श्रमणं भगवन्तं महावीरं वन्दते नमस्यति वन्दित्वा नमस्यित्वा एवम् अवादी-भगवतः समीपे समागत्य हे भदन्त ! हस्तिनापुरे नगरे श्रृङ्गाटकादिमार्गेषु बहुजनः एवमाख्याति, भाषते, प्रज्ञापयति, प्ररूपयति यत्-शिवोराजर्षिः एवमाख्याति यत् मम अतिशयं ज्ञा दर्शन समुत्पन्न यत-अरिमन् लोके सप्तव द्वीपाः, सप्तैत्र समुद्राः, तेन पर व्युच्छिन्ना द्वीपाश्च, समुद्राश्च इति, नत्कथमेतत्उसे हृदय में धारण कर वे गौतम श्रद्धाबाले, संशयवाले एवं कुतूहलवाले हो गये इत्यादि जैसा निग्रन्थोऽशक में-द्वितीयशतक के पांचवें उद्देशक में कहां है उसी प्रकार से यहां पर भी जानना चाहिये-यावत् वे भिक्षा को लेकर आये और आकर उन्होंने श्रमण भगवान महावीर को वन्दना की-उन्हें नमस्कार किया वन्दना नमस्कार कर के फिर उन्होंने उनसे इस प्रकार कहा-हे भदन्त ! हस्तिनापुर नगर में शृङ्गाटक
आदि मार्गों पर अनेक जन इस प्रकार से आपस में कह रहे थे, भाषण कर रहे थे, प्रज्ञापित एवं प्ररूपित कर रहे थे कि शिवराजऋषि ऐसा कहते हैं कि मुझे अतिशय ज्ञान और दर्शन उत्पन्न हुआ है सो उनसे मैं ऐसा जानता और देखता हू कि इसलोक में सात ही द्वीप और सात ही समुद्र हैं इनके विना न द्वीप हैं और न समुद्र हैं-सो उनका एवं" मा अन ते भासाना शह समजान मने तभनयमा धा२५५ કરીને તે ગૌતમવામીના મનમાં શ્રદ્ધા, સંદેડ અને કુતૂહલનો ભાવ ઉત્પન્ન થયા. બીજા શતકના પાંચમાં નિરાકમાં કહ્યા અનુસારનું કથને અહીં ગ્રહણ કરવું જોઈએ. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે- 'તેઓ ગોચરી કરીને પાછા ફર્યા ત્યાર બાદ તેમણે શ્રમણ ભગવાન મંહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું“હે ભગવન ! હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક ત્રીકચતુષ્ક આદિ માર્ગો પર અનેક લોકે આ પ્રમાણે કહેતા હતા, ભાષણ કરતા હતા, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરતા હતા કે શિવરાજ ઋષિ એવું કહે છે, એવું પ્રતિપાદન કરે છે કે મને અતિશય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાવથી હું એ વાત જાણી દેખી શકું છું કે આ લોકમાં સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્ર છે. તેના કરતાં વધારે દ્વિીપ કે સમુદ્રો નથી.” હે ભગવન્! શું તેમનું કથન