________________
२८४
भगवतीचे ही विशेषता है और कोई विशेषता नहीं है क्योंकि बाकीका और सब कथन उत्पलजीव की वक्तव्यता के जैसा ही है । अब अन्त में भगवान् गौतम भगवान के वाक्य को सत्यरूप में प्रकट करते हुए कहते हैं ' सेवं भंते ! सेवं भते । त्ति' हे भदन्त ! आपके द्वारा कहा गया यह सब विषय सर्वथा सत्य ही है, हे भदन्त ! आपके द्वारा कहा गया वह सघ विषय सर्वथा सत्य ही है । इस प्रकार कहकर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ॥ सू० १ ॥ जैनाचार्य श्री घासीलालजी महाराज कृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्या ग्यारहवें शतकका दूसरा उद्देशक समाप्त।।११-२॥ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ધનુષપૃથકત્વ પ્રમાણ (બેથી લઈને નવધનુષ પ્રમાણ) કહી છે. બાકીનું સમસ્ત કથન ઉત્પલ જીવન કથન અનુસાર જ સમજવું,
____"सेवं भंते सेवं भंते । ति" गौतम स्वामी समपानना क्यनाने प्रभाણભૂત ગણીને કહે છે કે “હે ભગવન ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે,” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા સૂ૦૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના અગિયારમા શતકનો બીજો ઉદ્દેશક સમાપ્ત ૧૧-રા