________________
२८२
भगवतीसूत्रे
एको जीवो यस्मिन् स तथा विधो भवति ? किंवा अनेकजीवः ? अनेके जीवा यस्मिन् स तथाविधो भवति ? | भगवानाह - ' गोयमा ! एगजीवे, एवं उप्पलुद्दे सगवत्तव्त्रया अपरिसेसा भाणिव्वा' हे गौतम! शालूकः खलु एकपत्रावस्थाम् एकजीवो भवति, द्वयादिपावस्थायां तु अनेकजीवो भवति इत्यभिप्रायेणाह एवं पूर्वोक्तरीत्या अत्र शालूकप्रकरणे उत्पलोद्देशक वक्तव्यता अपरिशेषा - सर्वा भणितव्या वक्तव्या, तदवधिमाह - 'जान अनंतखुतो' यावत् - यावत्पदेन उपपातादीनि त्रयत्रिशद् द्वाराणि सर्वाणि अत्र उत्पलवदेव वाच्यानि किन्तु उत्पले ति स्थाने शालूकेति वक्तव्यम् । तथा सर्वमाणाः सर्वभूताः, सर्वजीवाः सर्वाः शाकमूलादितया
1
,
6
स्पति विशेष रूप जो शालूक कमलकंद है वह एकपत्रावस्था में एकजीव है या अनेक जीव हैं ? इसके उत्तर में प्रभु कहते हैं- ' गोयमा ' हे गौतम ! ' एगजीवे, एवं उप्पलुदेसगवत्तव्वया अपरिसेला भाणियच्चों ' शालूक एक पन्नावस्था में एक जीववाला होता है और दो आदि पत्र की अवस्था में अनेक जीवचाला होता है । इस प्रकार से उत्पल उद्देशक की यहां समस्त वक्तव्यना कहनी चाहिये और वह जाव अनंतखुत्तों' इस पाठ तक ग्रहण करनी चाहिये। यहां जो यावत् पद आया है वह “उत्पातादिक सब ३३ द्वार उत्पल उद्देशक के जैसा यहां पर कहना चाहिये - यही बात कहता है । परन्तु ' उत्पल 3 शव्द के 'स्थान में शालूक इस शब्द का प्रयोग करके उन ३३ द्वारों का प्रश्नोत्तररूप से कथन 'सालूए ण भंते! एगपत्तए कि एगजीवे, अणेगजीवे ? " गौतम स्वाभी મઙાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે “ હે ભગવન્ ! વનસ્પતિ વિશેષ રૂપ જે શાલૂક એટલે કે-કમળકન્દ હાય છે, તે જ્યારે એક પત્રાવસ્થામાં હાય છે, ત્યારે એક જીવવાળું હાય છે? કે અનેક જીવવાળુ હાય છે ?
$1
महावीर अलुना उत्तर- " गोयमा !" हे गौतम । " एगजीवे, एवं उप्पलुदेगवत्तत्रया अपरिसेसा भाणियव्वा " પત્રાવસ્થાવાળા શાલૂકમાં એક જીવ હાય છે, પરન્તુ જયારે તે એ વિગેરે પત્રાવસ્થાવાળું ખને છે, ત્યારે તે અનેક જીવવાળું હાય છે. આ રીતે ઉત્પલ ઉદ્દેશક અનુસારનું સમત કથન અહી પણ હેણુ કરવું જોઇએ "C जाव अणतखुत्तो " આ સૂત્રપાઠ પન્ત ગ્રહણ કરવુ જોઇએ અહી જે 'यावत् પદ વપરાયુ છે તેના દ્વારા સૂત્રકાર એ વાત સૂચિત કરે છે કે “ઉત્પલ ઉદ્દેશકમાં ઉત્પાત આદિ તેત્રીસ દ્વારનું જેવું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, એવુ જ પ્રતિપાદન અહી પણ થવું જોઇએ. ઉત્પલ ઉદ્દેશકની વક્તવ્યતામાં ઉત્પલ'ને સ્થાને
८
66
શાક ” પદ મૂકીને તે ૩૩ દ્વારાનું પ્રનેત્તર રૂપે અહીં કથન થવુ
""