________________
भगवती सूत्रे
મૈં ૨૪
एवं पूर्वोक्तरीत्या कुम्भिकरूप वनस्पतिविशेपसम्बन्धिनः उद्देशकस्य या वक्तव्यता-सा निरवशेषा - सम्पूर्णा भणितव्या वक्तव्या, तथा च नालिकः खलु वनस्पतिविशेषः एकपत्रावस्थायाम् एकजीवो भवति, द्वयादिपत्रावस्थायां तु अनेकजीवो भवति, इत्यादिकं स्वयमूहनीयम् । अन्ते गौतमो भगवद्वाक्यं सत्याप यन्नाह - 'सेवं भंते ! सेत्र भंते! त्ति' हे भदन्त । तदेव - भवदुक्तं सत्यमेत्र, हे भदन्त ! तदेव - मदुक्तं सत्यमेवेति । सू० १ ॥
इति श्री विश्वविख्यात जगवल्लभादिपदभूपित बालब्रह्मचारी 'जैनाचार्य ' पूज्यश्री घासीलाल प्रतिविरचिता श्री " भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायां एकादशशतकस्य पञ्चमोदेशकः समाप्तः ॥नू० ११-५ ॥ कुम्भिकरूप वनस्पति विशेष संबंधी उद्देशक की जो वक्तव्यता पूर्व में कही गई है - वही सब वक्तव्यता यहां पर भी कहनी चाहिये । तथानालिका वनस्पति विशेष एकपत्रावस्था में एक जीवरूप होती है और अनेक पत्रावस्था में अनेक जीवरूप होती है । इत्यादि सब कथन अपने आप लगा लेना चाहिये । अन्त में गौतम भगवान् के वचन को सत्य प्रमाणित करते हुए कहते हैं ' सेवं भंते सेवं भते ! त्ति' हे भदन्त ! जैसा आपने कहा है वह सर्वथा सत्य ही हैं, हे भदन्त ! जैसा आपने कहा है वह सर्वथा सत्य ही है । ऐसा कह कर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये || सू० १॥
जैनाचार्य श्री घासीलालजी महाराज कृत " भगवती सूत्र " की प्रमेयचन्द्रिका व्याख्याके ग्यारहवें शतकका पांचवां उदेशक समाप्त ॥ ११-५॥
હે ગૌતમ ! ચેાથા ઉદ્દેશામાં કુલિકસ્થ જીવેાની જેવી વક્તવ્યત્તા આપી છે, એવી જ વક્તવ્યતા અહીં પણ સ પૂણુત ગ્રહણ કરવી જોઇએ એટલે કે · નાલિકા નામની વનસ્પતિ તેની એકપત્રાવસ્થામાં એક જીવથી યુક્ત હોય છે અને અનેકપત્રાવસ્થામાં અનેક જીવેથી યુક્ત હાય છે, ” ઇત્યાદિ સમસ્ત કથન અહી' લાગૂ પાડીને સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ.
અન્તે ભગવાનનાં વચનામાં પેાતાની અપાર શ્રદ્ધા પ્રકટ કરતા ગૌતમ स्वाभी डे - " सेव भते ! सेवं भते ! त्ति " हे भगवन् ! आये भा વિષયનુ જે પ્રતિપાદન કર્યું તે સÖથા સત્ય છે હે ભગવન્ ! આપે જે કહ્યુ તે યથા જ છે, ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેએ પેાતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. | સૂ॰૧ ॥ જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અગિયારમા રાતર્કના પચમે ઉદ્દેશક સમાપ્ત ૫૧૧-પા