________________
"प्रमेयचन्द्रिका टीका श०१० उ०४ खू०१ चमरेन्द्रादीनां प्रायस्त्रिंशकनिरूपणम् १३३ ‘त्रायस्त्रिंशकानां देवानां शाश्वतं नायधेयं प्रज्ञप्तम् , यत् न • कदाचित नासीत् , न कदापि न भवति, न कदाचित् न भविष्यति, यावत् ध्रुवम् शाश्वतम् , नित्यम्
अव्युच्छित्तिनपार्थत या-अनादिप पाहतया अन्ये केचन माहेन्द्रादयः त्रायस्त्रिंगका 'देवाश्वधान्ति, अन्ये के वन त्रास्त्रिशकाश्च उपपद्यन्ते जायन्ते नतु सर्वे सर्वथा व्युच्छिद्यन्ते इति भावः, अन्ते गौतमो भगवद्वाक्यं सत्यापयन्नाह-'सेवं भंते ! सेवं भंते ! ति' हे भदन्त । तदेवं भवदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेवं-भवयुक्तं सत्यमेवेति ॥ ० १॥ ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक पश्चदशभाषा
कलितललितकलापालापकाविशुद्धगद्यपधनकग्रन्थनिर्मापक वादियानमर्दक श्री शाहू छत्रपति कोल्हापुरराजप्रदत्त'जैनाचार्य' पदभूपित-कोल्हापुर राजगुरु-. बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर . -पूज्य श्री घासीलालतिविरचिता .. श्री भगवतीसुत्रस्य प्रमेयचन्द्रिका ख़्यायां व्याख्यायां दशमशतकस्य
।।चतुर्थोदेशः समाप्तः॥१०.४॥ शक देवोंको नाल शाश्वन कहा गया है । ऐसा नहीं है कि इनका नाम पहिले कभी नहीं था, वर्तमान में भी नहीं है और भविष्यत् में भी नहीं रहेगा. किन्तु यह पहिले भी था, अब भी है और भविष्यत् में भी रहेगा. इस प्रकार यह सदा रहता है। क्योंकि यह नाम ध्रुव, शाश्वन, नित्य कहा गया है। अनादि प्रवाह से वहां अन्य कितनेक उत्पन्न होते रहते हैं और अन्य किननेक चवते रहते हैं, पर इनका यहां सर्वथा अभाव नहीं होता है। अब अन्त में गौतम भगवान् के वचनों દેવા હોય છે માટેન્દ્રથી લઈને અમૃત પર્વતના દેવના નામ શાશ્વત કહ્યાં છે. એવું નથી કે તેમનું નામ ભૂતકાળમાં ન હતું, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહીં હોય. ખરી વાત તે એ છે કે તેમનું નામ પહેલાં પણ હતું વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ રીતે તેમનું નામ તે ત્રણે કાળમાં રહેનારુ છે કારણ કે તે નામ તે ધ્રુવ, શાશ્વત અને નિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ કાળથી ત્યાં એ ક્રમ ચાલ્યા કરે છે કે કેટલાક ત્રાયઅિંશકે ત્યાંથી એવે છે અને કેટલાક ત્રાયશ્ચિંશકે ઉત્પન્ન થતા રહે છે, પરંતુ કદી પણ તેમને ત્યાં સર્વથા અભાવ સંભવી શકતું નથી.