________________
છે
વિષયાનુક્રમ અભવ્ય મેક્ષ ન માને તે માને શું? રાગદ્વેષ હિંસારૂપ છે એમ ન મનાય પાંચ મહાવ્રતે કહેવાની જરૂર અદત્તાદાનવિરમણ એક ન ચાલે? અદત્ત બાહ્ય પદાર્થ અગે હે ય પાંચ મહાવ્રતો સાથે જ ઉપચારાવાય - પર મન્નયાનું સમાધાન રવરૂપ ભિન્નથી મહાવતે ભિન્ન છે અનંતા તીર્થકરોએ મહાગ્રત પાંચ જ કહ્યાં છે બાવીસ તીર્થકરમાં “ચતુર્યામ” મહાવ્રત ઉચ્ચરવાં એટલે રજિસ્ટર દસ્તાવેજ મહાવત” અને “યામની વ્યાખ્યા અડી પ્રતિજ્ઞા અને આશીર્વાદ મડાવ્રત ઉચ્ચર્યા પછાથી પર્યાય ગણાય ગણધર સિવાયના ગવહન કરે જ એકને બદલે પાંચ અને યામને બદલે મહાવ્રત મહાવ્રતમાં “મહા” શબ્દની શી જરૂર? તીર્થ કરે જ મેક્ષને રસ્તો બતાવનાર છે ભૂલા પડેલાને માર્ગ બતાવનાર કોણ? વાદવિવાદને છેડે કબૂલાતે પનોત્તરનો છેડો સમજણે માતા સ્વીકારને બદલે આચાર સ્વીકાર કેમ? આચાર સ્વીકારમાં છેડો ગણધરને સમ્યકત્વ અને ચરિત્ર સાથે ગુણ નાશે ગુણીને નાશ ન થાય
*
૮૭.
૮૯