________________
ગ
મેાક્ષ પણ પામી શકે છે.
આજ ન્યાયથી અનેક ભયકર હિંસા કરનાર ચડકીષિકસ,માત્ર પ્રભુશ્રીમહાવીરસ્વામીના યુ ટ્યુન્સ ચારોલીયા માત્ર શબ્દો સાંભળી માર્ગના પલટો પામી, અનશન ઉચ્ચરી, નરકના બદલે આઠમા સ્વર્ગે ગા,
si
"",
તથા ચાર, ડાકુ, ચિલાતીદાસીપુત્ર, પેાતાના ઉપકારી આશ્રયદાતાના ઘરમાં લુટારૂઓને શાડી, શેઠની સીલ્કત સાથે શેઠની વ્હાલી પુત્રીને ઉઠાવી જનાર, અને રસ્તામાં તેજ વિશ્વાસુ અને અનેક આશા ભરેલી માળા સુષમાનું, નિર્દયખૂન કરનાર. પણુ, મહામુનિરાજનાં માત્ર ૩પરામ, વિલે, અને સંવર ત્રણજ પદો સાંભળી વિચારી નરકના બદલે, તે તે–ચલાતીપુત્ર પણ. ઉપરના પદોમાં તન્મય બનીને આઠમા દેવલાક ગયેા.
આવા અનેક દાખલાએથી સમજાય છે કે, શ્રીવીતરાગદેવાનાં વચના થાડાં કે ઘણાં, પરંતુ સાંભળનાર કે વાંચનાર વિચારક હોય તા, હજારા ભવાના પાાને પણ ક્ષય કરી શકે છે. માટેજ જ્ઞાનીપુરુષાએ જ્ઞાન અને ક્રિયા એમાં પણ જ્ઞાનનીજ મુખ્યતા જણાવી છે.
>
વળી આપણા આ પુસ્તકમાં તે, સર્વઆગમને સાર અથવા ચૌદ પૂર્વના સાર નમસ્કારમહામત્ર જ વિવેચાયા છે.. તેમાં પણ અરિહંત-સિદ્ધ–સૂરિ–ઉપાધ્યાય અને મુનિપણાની ઓળખાણ આપવામાં આવી છે.
પ્ર૦ શ્રી નમસ્કારમહામત્રને દ્વાદશાંગીના અથવા ચૌદ. પૂર્વાનાસાર કહ્યો છે. તે કેવી રીતે
ઉ—શ્રી વીતરાગદેવાનાં વચના મધાંજ સાપેક્ષ છે.