________________
અર્થગૂઢ, બહુ ટુંકાશબ્દ અને અર્થબહુલતાવાળાં શાને સમજવા માટે, તે તે કાળના બુદ્ધિશાળી આચાર્યભગવન્તોએ શાને સ્પષ્ટ સમજાવે તેવી, નિયુક્તિઓ વિગેરે બનાવી સમજવાના અથજીને માર્ગ સરળ બનાવ્યું છે.
પ્રવ–આપણું જૈનશાસનમાં થયેલા સ્થાનકવાસીઓ, તેરાપન્થીઓ, નિયુક્તિ-ભાગ્ય, સૂ–ટીકાઓ નથી માનતા તેનું કારણ શું?
ઉ–ડાહ્યા માણસને તે આભિનિવેશિક મિથ્યાત્વના ઉદય સિવાય બીજું કારણ જણાતું નથી. જુઓ સેળમી શતાબ્દીના પ્રારંભમાં, આ પંથપ્રચારકોના બનાવેલા રાસાઓ, ટબાઓ, ભાષાન્તરે, તેમના અનુયાયિઓને માન્ય છે, તે પછી પૂર્વધરના ઉત્તરોત્તર અનુભવજ્ઞાનને પામેલા, રત્નત્રયીની ખાણ સમા પૂર્વાચાર્યોના નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણએ-ટીકાઓ ન માનવાં આ કેવી સમજણ? . વળી પ્રસ્તુત સ્થાનકમાર્ગી ભાઈઓએ પણ, પિતાને જરૂરના પ્રસંગે પંચાંગીમાંથી પણ લીધા છે. જેમજેમ કાળઅળથી ક્ષયે શમમાં મંદતા આવતી ગઈ, તેમ તેમ તે કાળના જીને, સ્પષ્ટતા અને સરળતાવાળા ગ્રન્થની જરૂરીયાતો જણવાથી, તે તે કાળના ઉપકારી વિદ્વાનેએ, પૂર્વના ગહનગ્રન્થના આધાર પામી, નવા ગ્રન્થની રચના કરી છે.
હમણું તે અતિગહન ગ્રન્થ પણ વિદ્યમાન છે, મધ્યમ કક્ષાના પણ લેકપ્રકાશ વિગેરે ગ્રન્થ છે, તેનાથી સરળ નવતત્વાદિ ગ્રન્થ પણ વિદ્યમાન છે, તેનાથી પણ સહેલા ગુજરાતી રબાઓ હૈયાત છે. તે પણ લેખક કરતાં પણ, એછી બુદ્ધિ