________________
છળથી જ તે પછી આત્માનું કથાને
બનાવવાનું પ્રયોજન શું? આ આપણે પ્રારંભને પ્રશ્ન છે. તેને નિચાઇએ આવ્યું કે જૈનશાસન પરિણામ પામ્યું હોય એવા, શ્રીવીતરાગ શાસનની શ્રદ્ધાવાળા, શાસ્ત્રોના અનુભવી હોય તેવા, વિચાર પૂર્વક બેલે કે લખે તે, સ્વપરને ઉપકારી. થાય છે. આંહી પ્રશ્ન એ છે કે
પ્રવ–પ્રભુ શ્રી મહાવીરદેવથી અત્યાર સુધી હજારે. મહાપુરુષે થયા છે. તે બુદ્ધિના સમુદ્ર હતા, તે તે. મહાપુરુષના બનાવેલા, એએકથી ચડી જાય તેવા, એક એક વિષય ઉપર પણ, સંખ્યા બન્ધ ગ્રન્થ સંસ્કૃતપ્રાકૃત અને પાછળથી ગુજરાતીમાં પણ ચાયેલા, હજારની સંખ્યામાં વિદ્યમાન છે, અને તે પણ ભલભલા વિદ્વાનોની બુદ્ધિને ચમત્કાર ઉપજાવે તેવા છે, ખપી આત્માનું કલ્યાણ થાય તેવા છે, તે પછી આવાં નવાંનવાં પુસ્તક બનાવવાની. શી જરૂર? ' ઉ૦ –તમારી દલિલ બરાબર છે. પરંતુ આ અવસર્પિણી પડતો કાળ છે, ગણધર ભગવન્ત મહાબુદ્ધિશાળી હતા. એમના વચને ખૂબ ગૂઢાર્થ હોવાથી, તે સૂત્રને સમજવા માટે, નિયુક્તિ ભાષ્ય તે પછી ચૂર્ણ, ટીકાઓ અનુક્રમવાર બનતી. ગઈ. એનું કારણ એ જ કે, શ્રી ઋષદેવસ્વામીથી છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી સુધી ઉત્તરોત્તર પડતે કાળ આવતે ગયે.
તેથી આયુષ, શરીરપ્રમાણે, રૂપ, બેલ, શબ્દ-૫–ગબ્ધ. આદિમાં કમેકમે ઘટાડો થતે ગયે. એટલે પ્રભુ શ્રીમહાવીરદેવના ગણધર મહારાજેના પછીના કાળના છામાં પણ ઉત્તરોત્તર સમજણશક્તિ ઓછી થવાથી, પૂર્વના મહર્ષિઓનાં