________________
૨૭
પરમતને વાંચી અને, જિનમતમાં મજબૂત । વદે તત્ત્વ જિનવાણને, સમક્તિદૃષ્ટિપૂત” ॥
આ ઉપરથી સમજાય છે કે સમકિત પામેલેા આત્મા “અમૈય્યાપિ નાંચનં વિષ્ટામાંથી પણ સુવર્ણ લેવાની સમજણવાળા હાય છે.
૫૦—સમકિતધારી આત્મા સારાને કે ખાટાના ભેદ સમજી શકે? ખીજા ન સમજી શકે તેનું કારણ શું?
ઉ—સમકિત શબ્દનેા જ એ અર્થ છે કે, જગતભરની સારી અને ખાટી વસ્તુને સમજે, સમજવા ઉદ્યમ કરે. તેમાં પણ સુદેવ-કુદેવને, સુગુરુ-ગુરુને, સુધર્મ-દુધર્મને, ચાક્કસ સમજે સમજવા પ્રયાસ કરે. ગમે તેને મસ્તક નમાવે નહી. ૪૦—જૈન હાય એટલા જ સારા, ખીજા મધા જ ખાટા એમને ?
ઉજૈનવેશધારી કે નામધારીને પણ, માર્ગ ભુલેલા હાય તા સમજીને ત્યાગ જ કરવા, હાથ પણ ન જોડવા જ્ઞાનિપુરુષાએ અનેક સૂચનાઓ કરી જ છે. એટલે જૈનશાસનમાં નામને–વેશને-વિદ્વત્તાને કે અન્ય કોઈ ડાળ ઢીમાકને સ્થાન છે. એવું નથી. પરન્તુ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર-તપમાં આદરવાળા હોય, તેને જ આદર હોય છે. આજ કારણથી સમ્યક્ત્વધારી આત્માને, પ્રાયઃ લખવા વાંચવામાં ભૂલા પડવા સ ́ભવ આછે જાણવા. બાકીના માત્ર લાક હેરીમાંજ તણાએલા આત્માએ, ભલે જન્મે જૈન હેાય પણ પુસ્તકા અનાવે, લેખે લખે અથવા ભાષણા કરે તેવા અને કયારે શું ખાફી નાખસે ? એને
તે
કઈ જગ્યા નહી. પુસ્તક
ko on
નિર્ણય