________________
૨૫
સજાવાય છે, તે પણ ભજ છે.
પ્ર—આ બધાનું મૂલ રાજા ગણાય, પરંતુ હાલતા રાજા કાઈ છેજ નહી. હમણાંત, આખી દુનીયાના ડાયા માણસાની રચાએલી સરકાર છે. એટલે રાજાના કાયદાકે ભયને સ્થાનજ કયાં છે, આજની સરકારતા રામરાજ્ય સ્થાપવાનાં સ્વપ્ન સેવે છે. ઉ-રામરાજ્યની વાતા સાંભળી લેાળા લેાકેા આન ૢ પામતા હશે. બાકી રામના રાજ્યમાં તે કાઇક માણસે કુતરાને લાકડી મારેલી, અને કુતરાની કેડ ભાંગી ગઈ, તેનાપણુ રામની અદાલતમાં ન્યાય તાળાયા હતા.
અને આ રાજ્ય આવ્યા પછી તા, જેમને જેમને ખાટું. દેખાયું છે, એવા લેાકેા ખુલ્લ ખુલ્લા લખે છે કે, આ સરકાર આવ્યા પછી હિંસા ખૂબ વધી. એટલે કતલખાનાં વધ્યાં, માછલા પકડવાનાં સાધના વધ્યાં, દેડકા—સપેર્યાં–વાનરા—લાખાની સંખ્યામાં પરદેશ જઈ રહ્યા છે.
એટલે હિંસા ખૂબ વધી, ખૂન વધ્યાં, આત્મઘાતા વધ્યા, ચારી-લુચ્ચાઈ-નફટાઈ -સ્વચ્છંદતા – અનાચાર – નિર્લજજતા સ્વાર્થાન્યતા-ગર્ભપાત, આવું આવું વધવામાં ઓછાશ નથી. સરકારના કરવેરા, ધર્મસ્થાના ઉપર પણ સરકારની સત્તા, આ અધુ રામરાજ્યના નામે કેટલું વિપરીત ચાલી રહ્યું છે, તે સાંભળતાં પણ ક"પવારી છુટે તેવુ' છે.
પ્ર૦-મૂળવાત આપણી પુસ્તકે મનાવવાના અધિકાર અગેની હતી. થાડું વિષયાન્તર થઈ ગયું હવે ટુંકી વાત ઉપર આવીએ, કે, વિદ્વાન-જ્ઞાની–અનુભવી પુસ્તક લખે તે લાલ ખરી કે નહી.