________________
ર૪
આ બધાં લેાક સેવાનાં ક્ષેત્ર છે. અને ઘણા ધંધાધારી, ખૂબ વ્યવસાયી માણસા પણુ, કેવળ સેવાનાજ ધ્યેયથી, પોતાનાં અંગતકામા મગાડીને પણુ, ટાઈમમા ભાગ આપે છે, પાઈ પગાર પણ લેતા નથી. સારૂ કરવા છતાં અનેકાને અણુગમતુ લાગી જવાથી, ખૂન સુધીના હુમલાના ભયે કે ભાગીદાર થવાની આગાહી હાય છે, છતાં લાભ ન થાય, આ ગળે ન ઉતરે તેવી વાત છે.
—આ બધાનું મૂલ રાજા ગણાય છે. “ચા પાના તથા પ્રજ્ઞા:” જો રામચન્દ્રમહારાજ કે યુધિષ્ઠિરમહારાજ જેવા રાજાએનાં રાજ્ય હાય, અને કાર્ય કરનાર આત્માનુલક્ષી હાય તે, વસ્તુપાલ તેજપાલાદિની પેઠે, રાજકીય કામે પણ, સ્વપરનાં હિતકારક વખતે થાય.
પરન્તુ જે કાળમાં રાજા કે રાજ્યાધિકારીવ, કેવળ અનાર્યાંનું કે મ્લેચ્યાનું અનુકરણ કરનારા હાય, તેવા કાળમાં સેવાને નહી પણ હિંસાના લાભ થાય છે. આજકાલ નગરપાલિકા શબ્દના અર્થ, કુતરાઓને મારીનાખવા, ઉંદરડા મારવાની સગવડો આપવી, નગરમાં રહેતા માંસાહારીઓ કે મચ્છી–ઈંડા ખાનારાઓને, તે તે સગવડા પુરી પાડવી, આવેાજ અર્થ થાય છે.
આ બધી સામગ્રીને પહેાંચી વળવા, તેતે પ્રકારનાં આયાજના ગેાઠવવાં, આવી બધી સસ્થાઓમાં જોડાવું, આગળ પડતા ભાગલેવા, સભાએમાં હાજરી આપવી, આત્માને ખાટું સમજાય તેપણુ પ્રતિકાર ન કરવા, અને મૌન એસી રહેવુ, આ બધું આત્મવંચના જ છે. આવાં કાર્યાંને સેવાના સ્વાંગ