________________
બીજી આવૃત્તિની પ્રસ્તાવના પ્ર–પુસ્તક બનાવવાની પાછલ પ્રજન શું હોય છે. ઉપૂર્વના મહાપુરુષોએ રચેલા અનેક ગ્રન્થમાં, પુસ્તક રચનાનાં અવાન્તર અને પરંપર વક્તા અને શ્રોતાને લક્ષમાં શખી, બે પ્રયજન બતાવ્યાં છે. ગ્રન્થકારને તત્કાળીપ્રયોજન, ભવ્યજીને=અર્થી આત્માઓને જૈનશાસનના ત સમજવા રૂપ ઉપકાર થાય છે. અને તેના સ્વાધ્યાય અને ઉપકારના ફલ સ્વરૂપ પરંપરાજન, અલ્પભામાં મોક્ષપ્રાપ્તિ થવાની આશા બંધાય છે. - તથા ગ્રન્થના વાંચનાર અને સમજીને તત્ત્વ નિચેડ મેળવનાર, આત્માઓને તત્કાળપ્રજન, તત્વની સમજણ મળે છે. અને પરંપરપ્રજન, તત્ત્વ નિચોડ પામીને હેયને ત્યાગ અને ઉપાદેયને આદર, કમસર વધતાં વધતાં પ્રાન્ત સર્વસ્વ ત્યાગથી અપવર્ગ પ્રાપ્તિની આશા.
પ્ર–ગ્રન્થ બનાવવા કે ઉપદેશ આપે. આ બાબત કેઈપણ એટલે ગમે તે બધા જ કરી શકે કે, અમુક જ ગ્ર બનાવી શકે? યા ઉપદેશ આપી શકે? આવી કાંઈ વ્યવસ્થા ખરી? આ ઉ– અજ્ઞાની આત્માઓ દ્વારા ઉપદેશ અપાય, ભાષણ અપાય, અથવા લેખો લખાય કે પુસ્તકે બનાવાય, આબધામાં એક પાક્ષિક નુકસાન જ થાય છે પાપ લાગે છે, કર્મ બંધાય છે. તથાચ સાક્ષી–ત્રા ઘણા જો, તરસ શો વર્જો
અર્થ—અજ્ઞાની મનુષ્ય વ્યાખ્યાન કરે કે, ઉપલક્ષણથી ચન્થ બનાવે, તેનું ફળ પાપ છે.