________________
A
૨૩
૫૦ અમે અજ્ઞાનીની વાત કરતા જ નથી. અજ્ઞાની વ્યાખ્યાન=ભાષણ કરી શકે જ નહી, પછી ગ્રન્થ બનાવવાની વાત જ શી ? અમે તે જાણકાર હાય, મહીના સુધી હુજારા માણસા વચ્ચે વ્યાખ્યાન આપી શકતા હોય, લેાકેાની સભાએ ભરાતી હાય, તાળીઓના ગડગડાટ થતા હાય, આવા વિદ્વાને વ્યાખ્યાન કરે કે પુસ્તક રચના કરે, તે લેાકઉપકાર થાય, અને પ્રાન્તે મેક્ષપણુ પામે, આવાત ખરાખર ખરીને ?
ઉ—નાના કે મોટા લખાણથી કે ભાષણથી, વાંચનારને કે સાંભલનારને, હિંસાદિ પાપા, ખંધ કરવા ઈચ્છા થાય, તથા ક્રોધાદિ-કુટેવા અને વિષયની વાસનાઓ ઉપર કાપ્યુલાવવા ભાવના જાગે, છેવટે પાપા, કુટેવા અને વાસનાઓ પ્રત્યે ફૂગ પણ થાય, નફરત થાય, ઘૃણા થાય, આવા ભાષણા કરનાર કે પુસ્તક લખનાર, સ્વપરનુ` હિત કરનારા જરૂર થાય છે.
પરંતુ જમાનાના નામે, દેશકાળના નામે, લેાકેાને પસંદ પડે તેવું ખેલાય કે લખાય, જેમકે માચ્છલાંને મારી નાખવાં તેને મત્સ્ય ઉદ્યોગ, દેડકાંના ઉદ્યોગ, સપેર્યાં,વાનરાએ પકડવાને ઉદ્યોગ, તથા મરઘાં—ખતકાંની ઉચ્છેરપાછલ કેવળ તેમના નાશની જ વાત હાવા છતાં, મરઘાં પાલન, મરઘાં ઉછેર, આવી વાતાનાં ભાષણા કરીને, છાપાઓમાં લેખા આપીને કે પ્રાણિ વિજ્ઞાન જેવાં પુસ્તકા લખીને, લાકસેવા કે આત્મકલ્યાણ સમજતા હેાય, તેવા સ્વ અને પર બંનેને પાપના ખાડામાં પાડનારા જ છે.
પ્ર—ત્યારે આજે દુનિયામાં ચાલી રહેલી સેવાની લાઇના, જેમકે શહેર સુધરાઈ,નગરરક્ષાપાલિકા, ગ્રામપંચાયત,