________________
: ૩ :
પ્રાથમિક શિક્ષણ
મ હેચરદાસે માનાનું વાત્સલ્ય ગુમાવ્યું હતું. જૂની પર
ગયા હતા. કાકી પાગલ હતી અને ફાઇબ્બા તા કયારેક જ આવી શકતાં.
આવા સંજેગેામાં એની સંભાળ લેવાની જવાબદારી અમથાલાલને શિર આવી હતી. પિતા બાળકની ગમે તેટલી સભાળ રાખે પણ માતાના બદલે તે। કયાંથી વળે? અને બાળકના હૅર માટે પિતાને કેટલુ કષ્ટ વેઠવું પડયું હશે તેની આપણે જરૂર કલ્પના કરી શકીએ.
અમથાલાલ એટલે સાંબાની એક ાણીતી વ્યક્તિ. સાંબાના હાકાર સાહેબ સાથે એમને નિકટના સબંધ, એટલે રાજકીય બાબતમાં એમની સલાહ લેવાતી. જૈન સમાજના અંદરના ઝગડાતા અત લાવવાનું કાર્ય પણ એમને શિરે આવતું. જુદી જુદી કામેા અને વ્યાપારી ક્ષેત્રોમાંના રગડા ઝગડાએ પણ એમને પતાવવા પડતા. ટૂંકાણમાં