________________
કૌટુમ્બિક જીવન
૧૧
એવી વ્હાલમેયી માતાની શાળા–મોંઘામૂલી છાંય જે બાળકને બાળપણમાં ગુમાવવી પડે એના નસીબ માટે શું કહેવું?
માતા એ તે। દુઃખના વિસામેા છે. પ્રેરણાની પરમ જ્યાત છે. શિશુકલ્યાણની જીવંત સ્મૃતિ છે—આશીર્વાદની અનારી છે.
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमोनमः ॥ આવી માતાનું વાત્સલ્ય-લાલનપાલન પામવા મળે તે તે બાળકનુ સદ્ભાગ્ય સમજવું.
પણ કની ગહનતા આગળ માનવી લાચાર છે. મહેચરદાસને માટે આ સુખ નઙેતું નિર્માયું.
માતાની ગેરહાજરીની ખેાટ ન સાલે તે માટે અમથાલાલનાં માતુશ્રી ઘરમાં રહેવા લાગ્યાં અને દાદીમા અને જીવી ફાઇની દેખરેખ નીચે બહેચરદાસનું જીવન ઘડાતું ગયું. એમનાં મ્હેન ચંચળ પણ ભાઇની ક્રાક ક્રીક વખત સંભાળ લઇ જતાં.
હેચરદાસનાં કાકી પણ એમાં કુટુંબ સાથે જ રહેતા, પણ કાકીને મિજાજ જમરા.
કાઇ દહાડા ને કહેવાઇ જાયઃ
• કાકી ! કાલે ખીચડીમાં મીઠું ઓછું પડયું હતું.
તા બીજે દિવસે જોઇ લેા એની મઝા. જમવા બેસે એટલે પૂરા રંગ જામે. ખેાભા ભરીને મીઠું ધબકાયુ" જ હાય ! ખારી તે ખીચડી એટલી બધી લાગે કે દરિયાનાં પાણીથીએ ખારી. અને જે ભૂલે ચૂક્રે કહેવાઇ જાયઃ