________________
૩૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલ
બની શકે છે. પ્રત્યેક આત્મામાં પરમાત્મા રહેલું છે, જે વ્યક્તિ આભાસાધનાથી પિતાનું દેવત્વ પ્રગટ કરી લે છે તે પરમાત્મા બની શકે છે. એમની આ માન્યતાની પુષ્ટિ અવેદની ઋચાથી થાય છે. એનાં ચાર ઈંગ–અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય છે. ત્રણ પાદ છે-સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર. બે માથાં-કેવલજ્ઞાન અને મુક્તિ છે તથા જે મન, વચન અને કાયા એ ત્રણથી બદ્ધ (સંયત) છે એ ત્રષભે ઘેષણ કરી કે મહાદેવ (પરમાત્મા) માનવેના અંતરમાં રહેલા છે."
અથર્વવેદ અને યજુર્વેદમાં પણ આ માન્યતાનું સમર્થન મળે છે. કઈ કઈ સ્થાનમાં એ પ્રતીકાત્મક શૈલીમાં વર્ણવેલ છે અને કઈ કઈ સ્થાનમાં એને સંકેતરૂપે ઉલ્લેખ છે.
અમેરિકા અને યુરોપના વનસ્પતિશાસ્ત્રીઓએ પિતાની અવેસણા દ્વારા પુરવાર કર્યું છે કે ખાવા લાયક ઘઉંનું ઉત્પાદન સર્વપ્રથમ હિન્દુકુશ અને હિમાલયની વચ્ચે આવેલા પ્રદેશમાં થયું હતું.૭ સિંધુ નદીની ખીણની સંસ્કૃતિમાંથી પણ એ જાણવા મળે છે કે ખેતીને સર્વપ્રથમ પ્રારંભ આ દેશમાં થયે હતો. જૈન દષ્ટિએ પણ કૃષિવિદ્યાના જનક અષભદેવ છે. એમણે અસિ, મસિ અને કૃષિને પ્રારંભ કર્યો હતે. માત્ર ભારતવર્ષમાં જ નહીં પણ વિદેશમાં પણ કેટલાંય સ્થાને પર તે કૃષિના દેવતા મનાય છે અને પૂજાય છે. કેટલાંક સ્થાન પર એમને વર્ષાના દેવ માનવામાં આવે છે અને કેટલાંક સ્થાન પર “સૂર્યદેવ માનીને પણ પૂજવામાં આવે છે. સૂર્યદેવ–એમના કેવલજ્ઞાનનું પ્રતીક ગણાય છે.
ચીન અને જાપાન પણ એમના નામ અને કામથી પરિચિત ५. चत्वारि शृंगा त्रयो अस्य पादा द्वे शीर्षे सप्तहस्तासो अस्य ।
त्रिधा बद्धो वृषभो रोरवीति महादेवो मत्या आविवेश । ઋત્ર ૬. અથર્વવેદ ૧૯. ૪૨. ૪ ૭. બૌદ્ધદર્શન તથા અન્ય ભારતીયદર્શન પુ. પર, લેખક-ભરતસિંહ ઉપાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org