________________
ભગવાન મહાવીરની પૂ`કાલીન જૈન પરંપરા
સૂરસારાવલીમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયવ્રતના વંશમાં ઉત્પન્ન થયેલા હરિના દેહનું નામ જ ઋષભદેવ હતું. એમણે આ રૂપમાં જ ભક્તનાં બધાં કાર્યો પૂર્યું કર્યાં છે. અનાવૃષ્ટિ થવાના સમયે સ્વયં વર્ષો બનીને વર્યાં અને બ્રહ્માવતમાં પેાતાના પુત્રાને જ્ઞાનને ઉપદેશ આપી પોતે સંન્યાસ ગ્રહણ કર્યો. અષ્ટસિદ્ધિઓને એમણે સ્વીકાર ન કર્યો. આ પરબ્રહ્મના અવતાર ગણવામાં આવ્યા છે.
હાથ જોડીને ઊભેલી ઋષભદેવ મુનિને
નરહિરદાસે પણ એમની અવતારકથાનું વર્ણન કરતાં એમને પરબ્રહ્મ, પરમ પાવન તેમજ અવિનાશી કહ્યા છે.
ઋગ્વેદમાં ભગવાન શ્રી ઋષભદેવને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક અને દુઃખાને નાશ કરનાર વર્ણવીને કહ્યું છે કે જેમ જલથી ભરેલા મેઘ વર્ષના મુખ્ય સ્ત્રોત છે, જે પૃથ્વીની તૃષા શાંત કરી દે છે. એવી રીતે પૂર્વજ્ઞાનના પ્રતિપાદક ઋષભ મહાન છે. એમનું શાસન ઉત્તમ છે.” એમના શાસનમાં ઋષિપરંપરાથી પ્રાપ્ત પૂજ્ઞાન આત્માના ક્રોધાદિક શત્રુઓનું વિધ્વંસક થાવ. સંસારી અને મુક્ત-આત્માએ અન્ને પોતાના જ આત્મગુણુથી ચમકે છે. એટલે તે રાજા છે. તે પૂર્વજ્ઞાનના ભંડાર છે અને આત્માનું પતન થવા દેતા નથી.૪
તીથકર ઋષભદેવે સર્વ પ્રથમ એ સિદ્ધાંતની ઉદ્ઘાષણા કરી હતી કે મનુષ્ય પેાતાની શક્તિના વિકાસ કરી આત્મામાંથી પરમાત્મા ૧૦૧ प्रियव्रत धरेउ हरि निज वपु ऋषभदेव यह नाम ।
વિન્ફ્રે વ્યાખ સજ્જ મત્તન હો -મંમિરામ II – સૂરસારાવલી રૃ. ૪ १०२ आठों सिद्धि भई सन्मुख जब करी न अंगीकार ।
૧૦૩
१०४ असूतपूर्वा वृषभो ज्यायनिया अरय शुरुधः
૩
૩૩
નય પ્રય નય શ્રી ઋષમરેવ મુનિ પાત્રા અવતાર || -સૂરસારાવલી રૃ. ૪ અવતારલીલા ~હસ્તલિખિત
सन्ति पूर्वीः ।
दिवो न पाता विदथस्य धीभिः क्षत्रं राजाना पुदिवोदधाये ॥
Jain Education International
For Private & Personal Use Only
-ઋગ્વેદ પર. ૨૮
www.jainelibrary.org