________________
. - આનંદ પ્રવચન દન ' પણ ગ્રાહક વેપારીને ઓળખતેવથી, વેપારી ગ્રાહકને ઓળખતા નથી. માત્ર બનેને દલાલ જાણે છે. તે અહીં આવે સાદ કેસે કર્યો ? .
પૂર્વે એવાં કર્મ કરેલાં કે જેથી પોતે રાજ્યના વારસરૂપે આવીને અવતર્યો એ અંતરાય તેડેલે કે આવી ઋદ્ધિ વખતે જ પુત્રપણે આવી ગયો. પ્રથમના ભવનું સદભાગ્યે જ ગાદીએ લાવનાર છે. ઘણાએ છે આ રહ્યા ! તેઓ કેમ રાજ્ય ન પામ્યા ? કેમ તેવી તક તેમને ન મળી? એક જ કારણ છે કે તેમણે પૂર્વના ભવે તેવું પુણ્ય ઉપાર્જન કર્યું નથી. જેણે તેવું પુણ્ય ઉપાર્યું તેને તેના ગે રાજ્ય આવી મળ્યું છે.
ઉઠાઉગીર ગ્રાહકેવાળી પેઢી ચાલે કેટલે સમય?
એ જ રીતે આપણે આ મનુષ્યપણું પૂર્વેના ભવના ભાગ્યોદયે પામ્યા છીએ. જે પેઢીમાં કેવળ ભાડા વગેરેનું, મુનિમના પગાર વગેરેનું ખર્ચ જ ચાલુ હોય અને ગ્રાહક કેઈ આવે નહિ, અને આવે છે. ઉઠાઉગીર આવે તે તે પેઢીની દશા શી થાય? તેમ આપણે મેળવેલા. મનુષ્યપણુની પેઢીની હાલત વિચારણીય છે. આરંભ, સમારંભ, પરિગ્રહ, વિષ, કષાય, મેહ, મમત્વ, માયા, કુટુંબકબીલા આ બધા ગ્રાહકો! આમાં કઈ કમાણુ કરાવનાર છે? બધા જ એક નંબરના ઉઠાઉગીર છેઃ અવ્વલ દરજજાના ધાડપાડુ છે. સે લઈને નેવું પણ પાછા આપવાના નથી!
પુણ્ય કેટલું ખવાય છે? તેના બદલામાં શું મળે છે તે કદી તપાસ્યું? આવા ગ્રાહકે ઉપર પેઢી ચલાવાય ખરી ? મનુષ્યગતિમાંથી દુર્ગતિમાં જવાનું કારણ એ જ છે કે પુણ્ય પ્રકૃતિ ભેગવી લઈએ છીએ (ખવાતી જાય છે) અને પાપ પ્રકૃતિ બાંધીએ છીએ. પુણ્યના ફળના ભગવટામાં રાચવા-ભાચવાથી પાપ બાંધીએ છીએ. જે ગ્રાહકો માલ તે લઈ જાય, લીધે જ જાય અને પૈસા આપે નહિ તે નફાની વાત કયાં કરવી? ત્યાં તે મૂડી જ સફાચટ થવાની છે!
- લુચ્ચા ગ્રાહકે મીઠું બોલનારા હોય છે, મેં માગે ભાવ આપનારા હોય છે [પૈસા આપવા હોય તે વાંધો લે ને!] ઇદ્રિના વિષયે મીઠો લાગે છે. વાદિષ્ટ ખાવાનું મળે તે હાઆશ!' સારું