________________
આન પ્રવચન દુનિ છે કે આસ્તિક દેવ, ગુરૂ, ધર્મ એ તત્ત્વયીને માને છે. તેમાં મૂળ આધાર ભૂત દેવતત્ત્વ જ છે. ગુરૂ તે જ મનાય છે કે જે દેવે કહેલા આચારમાં વર્તે. દેવે કહેલા આચાર તે ધર્મ મનાય છે, અન્ય મતામાં પ્રથમ ભૂલ અહી જ થાય છે. તેમને દેવતત્ત્વ સુંદર મળતું નથી તેથી ખૂલ્લું છે કે ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વ પણ સુંદર મળી શકે નહિ.
મનુષ્યભવની સુંદરતા દેવતત્ત્વની સુંદરતા ઉપર આધાર રાખે છે. માટે જ મનુષ્ય માત્રે દેવતત્ત્વના ખાસ વિચાર કરવાના છે. મનુષ્યભવ દેવત!ના ભવથી પણ મુશ્કેલીથી મળે છે. દેવતાને ઉપજવાનાં સ્થાના મનુષ્યેા કરતાં અસંખ્ય ગણાં છે. જે પદાર્થો ઘણા હોય તેમાંથી ઉમેદવાર કંઈ પણ પામી શકે છે. ઘેાડી વસ્તુએ!ના ઉમેદવારામાં ઘણાને નિરાશ થવું પડે. ૯૮ સ્થાન : તેમાં ગમ જ મનુષ્યનું સ્થાન ઓછામાં ઓછું છે. તેના કરતાં બીજી કાઈ પણુ ઓછી જાત નથી. દેવતાની જાત લગભગ ૫૦-૫૫મા નખરે છે.
મનુષ્યપણાનાં સ્થાન આછાં હાવાથી ઘણા ઉમેદ્રવારેા નાસીપાસ થાય. દેવલાકનાં સ્થાના ઘણાં અને ઉમેદવારા થાડા, કેમકે દેવતાઓ, નારકીઓ, વિકલેંદ્રિય કે એકેદ્રિયના જીવેા દેવલાકમાં જઈ શકતા નથી એટલે એટલી જાતિના ઉમેદવારા તા આપેાઆપ ઓછા થાય છે. દેવતાની ગતિને લાયકના જીવ ઘણા ઘેાડા છે. મનુષ્ય ગતિને લાયકના જીવ ઘણા છે. અનંતકાયમાંથી નીકળેલા મનુષ્ય થાય. આમ મનુષ્યપણાના ઉમેદવારા ઘણા છે.
આપણને આવું દુર્લભ મનુષ્યપણું મળી ગયું. ઉમેદવારી પાસ થઈ ગઈ,પણ મળેલું મનુષ્યપણું બાદશાહના ખાજાના ભૂકા જેવુ થઈ પડયું છે. એક વખત બાદશાહ તથા ખીરખલ ગેાખમાં ઊભા છે. ત્યાં માગે એક દુબળા ભિખારી પસાર થાય છે તેને તે હાલતમાં જોઈ આહશાહ ખીરમલને પૂછે છે: બીરબલ ! ચે દુÖલ દુબળા કર્યું ?” ખીરબલ : જહાંપનાહ ! ઉનકે ખાનેકા નહિ મીલતા !” ખાદશાહ : “ખાનેકા નહિ મીલતા ? બેવકૂફ હૈ કહીકા ? ખાનેકા ન મીલે તેા ખાજેકા ભૂકા કયૂ નહીં ખાતા ?”