Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ४ कर्मबन्धहेतुक्रियाविशेषनिरूपणम्
कायस्य कायैकदेशस्य वा व्याप्रियमाणत्वे कायिकी द्रष्टव्या, तथैव अतीतभवसंयोजितानां हलगरविषकूटयन्त्रादीनाम् अतीतभवनिष्पादितानां वा असिखड्गकुन्ततोमरादीनां परोपवाताय व्याप्रियमाणत्वे आधिकरणिकी, तथा अतीतभवविषयाऽ कुशल परिणामप्रवृत्तेरप्रत्याख्यानात् प्राद्वेषिकी क्रिया बोध्या इतिरीत्या क्रियात्रयसमन्धितोsवसेयः स्यात् चतुष्क्रयत्वे तु अतीत भवसम्बन्धिनी पारितानिकी अध्यवसेया कायेन तत्सम्बन्धिना परिताप्यमानत्वात् स्यात् पञ्चक्रियत्वे पुनःप्राणातिपातक्रिया जीवितादपि व्यपरोपणरूपा यदा अतीतभवे आधीयते तदा अवसेया, स्यादक्रियो यदा पूर्वभवसम्बन्धिशरीरमधिकरणं वा त्रिविधेन व्युत्सृष्ट ं भवति नापि तद्भवसम्बन्धिना शरीरेण कामपि क्रियां करोति तदाऽवसेयः, तच्चाक्रियत्वं मनुष्यापेक्षयानवगन्तव्यम्, तस्यैव सर्व विरति संभवात्, सिद्धापेक्षया बोध्यम् तस्य शरीरमनोवृत्त्यभावेनाक्रियात्वात् इमप्रकार पूर्वभवमें जोडे हुए हलगर ( विष ) कूट यंत्र आदि का अथवा पूर्वभवमें नये सिरे से बनाए हुए असि (खड्ग) भाला, तोमर आदि शस्त्रों का पर के उपघात के लिए काममें आनेपर अधिकारणिकी क्रिया होती है ।
तथा अतीतभव संबंधी अशुभ परिणाम की प्रवृत्ति का प्रत्याख्यान न करने से प्राद्वेषिकी क्रिया होती है । इस प्रकार तीन क्रिया वाला समझना चाहिए । चार क्रियाओं में पूर्वभव संबंधि पारितापनिकी क्रिया भी सम्मिलित करनी चाहिए' 'क्योंकि पूर्वभव संबंधी कायसे परिताप उपजाया जाता है ।
पांच क्रियाएँ हो तो पहली प्राणातिपात क्रिया जिसका स्वरूप है प्राणोंसे व्यपरोपण करना, वह भी होती है । कदाचित् अक्रिय होता है, क्यों कि जब जीवात्मा पूर्वभव संबंधी शरीर को, अथवा अधिकरणको तीन करण तीन योगसे त्यागकर
५१
ભવ સંબંધી કાયાના અથવા કાયના એક ભાગને વ્યાપાર થવાથી ક્રાયિકી ક્રિયા થાય છે. એ પ્રકારે પૂર્વભવમાં જોડેલા હુલગર (નિષ્કૃટ) યંત્ર આદિના અથવા પૂર્વ ભવમાં નવી રીતે અનાવેલ સિ (ખડ્ગ) લાલા તામર આદિ શસ્ત્રોના ખીજાના ઉપપાતને માટે કામમાં આવતા આધિકારણિકા ક્રિયા થાય છે.
તથા અતીત ભવ સંબંધી અશુભ પરિણામની પ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન ન કરવાથી પ્રાઢેષિકી ક્રિયા થાય છે. એ પ્રકારે ત્રણ ક્રિયાવાળા સમજવાજોઇએ ચાર ક્રિયામાં પૂભવ સમ્બન્ધી પારિતાપનિકી ક્રિયા પણ સમ્મિલિત કરવી જોઈએ કેમકે પૂર્વભવ સખ'ધી કાયથી પરિતાપ ઉપજાવાય છે.
પાંચ ક્રિયાઓ હાય તા પહેલી પ્રાણાતિપાત ક્રિયા જેનું સ્વરૂપ આ પ્રમાણે છે પ્રાણાથી વ્યપરોપણ કરવું, તે પણ થાય છે. કદાચિત્ અક્રિય થાય છે. કેમકે જ્યારે પૂર્વભવ સંબંધી શરીરને અથવા અધિકરણને ત્રણ કરણ ત્રણ યાગથી ત્યાગીદે છે અને તદ્ભવ સંબંધી શરીરથી કોઈ ક્રિયા પણ નથી કરતા, એ સમયે અક્રિય થાય છે. આ અક્રિયત્વ મનુષ્યની અપેક્ષાથી સમજવુ જોઈએ, કેમકે મનુષ્યમાં જ સર્વવિરતિ થઈ શકે છે. અથવા અક્રિયત્વ સિદ્ધોની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫