Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१८ उ०५ १०४ असुरकुमारविकुर्वणानिरूपणम् ५९ नामकर्म च तथा मायिमिथ्यादर्शननिनित्तक बद्धं मन्दरसात्मक वैक्रियनाम कर्म च अत एव कथितम् अमायि सम्यग् दृष्टयुपपन्नको देवः स्वेच्छया रूपादिकं करोति मायिमिथ्यादृष्टयुपपन्नकः इच्छया तथा कर्तुं न शक्नोति किन्तु इच्छाविरुद्धमेव करोतीतिभावः । 'दो भंते ! नागकुमारा०' द्वौ भदन्त ! नागकुमारौ एकस्मिन् नागकुमारावासे नागकुमारदेवतया उत्पन्नौ तत्रैकः ऋजु विकु. विष्यामीति ऋजु विकु ते वक्र विकुविध्यामीति वक्र विकुर्वते यत् यथेच्छति तत् तथा विकुर्वते अपरो न तथा कर्तुं शक्नोति किन्तु तस्य इच्छाविरुद्धमेव भवतीति विकुर्वणा होने में माथिमिथ्यादर्शन निमित्तक बद्ध मन्दरसात्मक वैक्रिय नाम कर्म है । इसीलिये ऐसा कहा गया है कि अमायी सम्यग्दृष्टि उपपन्नक जो असुरकुमार देव हैं वह स्वेच्छा से रूपादिकों को बना लेता है और जो मायी मिथ्यादृष्टि उपपन्नक असुरकुमार देव है वह अपनी इच्छा के अनुसार रूपादिकों की विकुर्वणा करने में समर्थ नहीं होता है। किन्तु इच्छाविरुद्ध ही वह विकुर्वणा करता है। 'दो भंते ! नागकुमारा०' हे भदन्त ! एक नागकुमारावास में दो नागकुमारदेव नागकुमारदेव की पर्याय से उत्पन्न हुए उनमें एक 'मैं ऋजु विक्रिया करू' ऐसा संकल्प करके वह ऋजु विक्रिया करता है और 'वक्र कुटिल विक्रिया करू" इस प्रकार का संकल्प करके कुटिल विक्रिया कर लेता है । इस प्रकार वह जैसी विक्रिया करना चाहता है। वैसी विक्रिया कर लेता है। परन्तु जो दूसरा नागकुमार देव होता है वह वैसी विक्रिया नहीं कर पाता है सोचता कुछ विक्रिया करने की बात બદ્ધ મંદરસાત્મક વૈક્રિય નામકર્મ કારણરૂપ છે. તેથી જ એમ કહેવામાં આવ્યું છે કે-જે અમાયી સમ્યગ્દષ્ટિ ઉ૫૫નક અસુરકુમાર દેવ છે. તે સ્વે. ૨છાથી રૂપાદકોને બનાવી લે છે. અને જે માયી મિથ્યાદૃષ્ટિ ઉ૫૫નક અસુરકુમાર દેવ છે, તે પિતાની ઈચ્છા પ્રમાણે રૂયાદિની વિમુર્વણા કરી શકતા નથી. પણ ઈચ્છા વિરૂદ્ધ જ તે વિદુર્વણ કરે છે. "दो भंते ! नागकुमारा०' ले सावन में नामारावासभा में નાગકુમાર દેવ નાગકુમાર દેવની પર્યાયથી ઉત્પન્ન થયા હોય તેમાં એક “હું બાજુ-સરળ વિકિયા કરૂં” તેમ વિચારી તે તે પ્રમાણે વિક્વણુ કરે છે. અને વક-કુટિલ વિક્રિયા કરૂં તેમ વિચારી તે પ્રમાણે કુટિલ વિક્રિયા કરી લે છે. એ રીતે જે પ્રમાણે વિચારે છે. તે પ્રમાણેની વિક્રિયા કરી લે છે. પરંતુ જે બીજે નાગકુમાર દેવ છે. તે પ્રમાણેની વિક્રિયા કરી શકતો નથી. તે વિ. ચારે છે કંઈ અને વિકિયા તેનાથી જુદી જ રીતની થઈ જાય છે. આ રીતે
શ્રી ભગવતી સૂત્ર: ૧૩