________________
શ્લોક – ૭ કાર્ય તો હમારે આતા નહીં. કારણ પરમાત્મા તુમ કાયમ કહેતે હો ને કાર્ય તો આતા નહીં પ્રભુ એકવાર સ્વીકાર કરે તો સમજ. એ કારણ પરમાત્મા હૈ ઐસી દૃષ્ટિ જબ હુઈ તબ હૈં ઐસા ઉસકો આયા. હૈ, હૈ પણ કિસકો હૈ, જિસકી પર્યાયમેં અંદરમેં આશ્રય લિયા તો પર્યાયમેં કારણ પરમાત્મા હૈ ઐસી શ્રદ્ધામેં આઈ છતાં કારણપરમાત્મા આયા નહીં પર્યાયમેં, પણ કારણ પરમાત્મા ઐસા હૈ ઐસી પ્રતીતમેં આયા ઉસકો કારણપરમાત્મા હૈ. આહાહાહા!
(શ્રોતા- બીજા માને કે ન માને એની હારે શું નિસ્બત એ તો છે જ.) માને ન માને એમ નહીં, પણ કારણ પરમાત્મા છે, હું યહ કિસકો ખ્યાલમેં આતા હૈ? હૈ જગતમેં પણ હું યહ ખ્યાલમેં કિસકો આતા હૈ? પર્યાય બુદ્ધિવાલાકો તો કારણપરમાત્મા ખ્યાલમેં આતા નહીં. તો એને માટે તો કારણ પરમાત્મા હૈ હી નહીં. આહાહા ! હૈ? જરી સૂક્ષ્મ હે ભગવાન.
સર્વજ્ઞ પરમેશ્વરકા માર્ગ કોઈ અલૌકિક જિનેશ્વરકા પંથ, ઓહોહો ! અચિંત્ય કોઈ સ્વરૂપ ઉસકા. અહીંયા વો કહેતે હૈ કે કારણપરમાત્મા હૈ વસ્તુ, તો હૈ કી ભાન હુવા ઉસકો હૈ, જિસકો ભાન નહીં હુવા ઉસકો હૈ યહ કહાંસે આયા? સમજમેં આયા? આ વસ્તુ હૈ પણ હૈ ઈસકા ખ્યાલ આયે બિના હૈ યહ કિસકો આયા હૈ? બહુ સૂક્ષ્મ લોજીક હૈ. આહાહા ! વસ્તુ જો હૈ ત્રિકાળ કારણપરમાત્મા આનંદકંદ પ્રભુ શુદ્ધ દ્રવ્ય સામાન્યરૂપ યહ પર્યાયમેં જબ ખ્યાલમેં આયા ઉસકો કારણપરમાત્મા હૈ તો ઉસકો પર્યાયમેં કાર્ય સમ્યગ્દર્શનકા હુયે બિના રહે નહીં. આહાહાહા! કયા કહા?
અહીં શુદ્ધનયકે આધીન કહા ને? જિસકો ત્રિકાળી વસ્તુ હું ઈસકા લક્ષ હુવા તો ઉસકે માટે ત્રિકાળી શુદ્ધ હૈ. પણ જેને લક્ષ હી હુવા નહીં ખ્યાલમેં આયા નહીં ઉસકો હૈ કયા? એને કયા હૈ? એ તો સર્વજ્ઞ કહેતે હૈ. હૈ? આહાહાહા! આવી વાત છે પ્રભુ! આ તો સમયસાર બાપા! સમયસાર એટલે ભરતક્ષેત્રમેં, એક વાર પંડિતજીએ કહા થા ત્યાં ગૌહટી આસામ સમયસાર વાંચતે વાંચતે તુમ બોલે થે એક વાર, ઓહોહો ! સમયસાર સિવાય કોઈ ચીજ ઐસી નહીં. આસામમાં આયે થે. બાપુ આ તો કયા ચીજ હું પ્રભુ. તેરી પ્રભુતાકા પાર નહીં કે પ્રભુતાકા સ્વરૂપ જો અંદર હૈ ત્રિકાળ- તો હૈ ત્રિકાળ હૈ, પણ હૈ ઉસકા લક્ષ કરકે પ્રતીતમેં આયા કે ઓહો ! આ તો પૂર્ણાનંદ પ્રભુ હૈ. એ પ્રતીતમેં ને જ્ઞાનકી પર્યાયમેં હૈ ઐસા હૈ ઐસા આયા, એ ચીજ આઈ નહીં. આહાહાહા ! ધનાલાલજી! યે પ્રતીત આઈ હૈ એની પ્રતીતિ. તો પ્રતીતિમેં સારા દ્રવ્ય હૈ, ઐસી પ્રતીતિ આઈ, સારા દ્રવ્ય પૂરણ હૈ ઐસી પર્યાયમેં પ્રતીતિ આઈ, ઉસકો તો હૈ કારણપરમાત્મા, અને દ્રવ્ય હૈ ઉસકો પ્રતીતમેં આયા. આહાહાહા ! છતેં પર્યાયમેં ત્રિકાળી દ્રવ્ય શુદ્ધનયકે આધીન હુવા છતાં વો પર્યાય જે સમ્યગ્દર્શન( કિ) હુઈ ઉસમેં દ્રવ્ય નહીં આયા. દ્રવ્યના સામર્થ્ય કીતના હૈ ઐસી પ્રતીતિ આ ગઈ. આહાહા! બાપુ! મારગડા જુદા ભાઈ ! અરે સંપ્રદાયમેં જનમ હુવા જૈનમેં, (તો) તેરે જૈન તત્ત્વકા ખ્યાલ આ ગયા ઐસા હૈ નહીં. આહાહાહાહા !
કયા કહેતે હૈ? કે શુદ્ધનયને આધીન, જે વસ્તુ હૈ એ ઉપર દૃષ્ટિ ગઈ, તો એ આધીન ન્યાં દ્રવ્ય આ હૈં ઐસા ખ્યાલમેં આયા. ઐસા હોને પર ભી, ઐસી ચીજ હોને પર ભી, પર્યાયમેં નવ પ્રકારકા પર્યાય છે, પરિણમન હૈ, કીતનાક શુદ્ધ અને કીતનાક અશુદ્ધ. આસ્રવ બંધ અને અજીવ આદિ એ અશુદ્ધ, ઔર સંવર, નિર્જરા, મોક્ષ એ શુદ્ધ. પણ એ અશુદ્ધ અને શુદ્ધ પર્યાય હોને પર ભી, એ દ્રવ્ય સ્વભાવ શુદ્ધ અશુદ્ધ પર્યાયમેં આયા નહીં. આહાહા! સમજમેં આયા? અરે આવી