________________
૧૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ વો નિક્ષેપકા ભેદકા વિષય એ કરતે હૈ. ન્યાય સમજાય છે? વાત તો બાપુ ઝીણી બહુ. ભાઈ ! આહાહાહા! સમજમેં આયા?
“નિક્ષેપ' પરમાત્માકી પ્રતિમા એ તો નિક્ષેપ હૈ. પીછે કહેનેમેં ઐસા આતા હૈ “જિન પ્રતિમા જિન સારખી” જિન સારખીને? જિન નહીં ને? નિક્ષેપ હૈ ને? તો નિક્ષેપ એ શેયકા ભેદ હૈ. પણ નિક્ષેપ શેયના ભેદ હૈ એ નયકા વિષય હૈ. જિસકો યથાર્થ નયજ્ઞાન હુઆ ઉસકો યથાર્થ નિક્ષેપકા વિષય લાગુ પડતે હૈ. પણ અહીંયા ભેદસે ચારકા વિચાર કરના એ અભૂતાર્થ હૈ. એમ બતાતે હૈ. આહાહાહાહા ! હૈ?
નામ નિક્ષેપ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. વસ્તુમેં જો ગુણ ન હો વો ગુણ કે નામસે વ્યવહારમેં વસ્તુકી સંજ્ઞા કરના, ભગવાન શરીરકો નામ દેના. એ નામ નિક્ષેપ હૈ. ભગવાન તો હૈ નહીં. સમજમેં આયા? પાર્થ, આતે હૈં ને? વર્ધમાનપાર્થ નામ આતે હૈ ને, વર્ધમાન પાર્થ, વર્ધમાન ચોવીસ(વે) તીર્થકરકા નામ હૈ. પાર્થ ત્રેવીસકા હૈ, તો યે વર્ધમાન પાર્થ બની ગયા, હૈ અંદરમેં ગુણ? એ તો નામ નિપસે, ગુણ ન હો પણ નામ કથનસે કહેનેમેં આતા હૈ. ઉસકા નામ, “નામ-નિક્ષેપ'. નહીં આતે હૈ કિ નહીં, અમારે વાંકાનેરમાં હતો એક કયા પાર્થ વીર. હમારે હૈ વાંકાનેર. પાર્થવીર નામના એક લડકા થા. વો દો નામ ઉસકા, પાર્થ અને વીર દો. એમ આ વર્ધમાન શાસ્ત્રી હેં ને? એ તો નામ નિક્ષેપ હૈ. (શ્રોતા :- પંડિતજીના પુત્રના નામ પરમાત્મ પ્રકાશ હૈ ને) હા એ તો ઉસકા નામ હૈ ને, ઉસકા પુત્રકા નામ હૈ, પંડિતજીકા બડા પુત્ર હૈ ને યહાં ઉસકા નામ “પરમાત્મ પ્રકાશ” હૈ. છોટાકા નામ “અધ્યાત્મ પ્રકાશ” હૈ. હોંશિયાર હૈ, મગજવાળા, પણ પરમાત્મ પ્રકાશ તો નામ હૈ. બરોબર હૈ? તો જેને ગુણ ન હો પણ ઉસકે નામસે વસ્તુની સંજ્ઞા કરના, વસ્તુકો નામ લેના એ નામ નિક્ષેપ છે. આહાહાહા !
હવે “સ્થાપના” – યહુ વહ હૈ. આ ભગવાન હૈ. ઐસા જો પ્રતિમાનેં નિક્ષેપ કરના, યહુ સ્થાપના હૈ. આ ભગવાન હૈ, આ સરસ્વતીકી વાણી હૈ. હૈ તો પુસ્તક. આમ, સરસ્વતી વાણી હું એમ કહેના આ એ સ્થાપના નિક્ષેપસે હૈ. આહાહા ! સમજમેં આયા? ઇસ પ્રકાર અન્ય વસ્તુમેં, અન્ય વસ્તુમેં, અન્ય વસ્તુકા પ્રતિનિધિત્વ સ્થાપિત કરના. વસ્તુ તો અન્ય હૈ ને ભગવાન અન્ય હૈ, છતાં ભગવાનના ઉસમેં નિક્ષેપ કરના. આહાહા!
કયા હૈ? ગૂમડું હૈ. શેના. થયું છે આજે રાતે ભાઈ નથી આવ્યા? ગયા? હૈં? ગયા? રાતે ગયા? ઠીક. એ ગાંગુલી ! હોમીયોપેથીના બડા, કલકત્તામેં બડા વો દાક્તર હૈ, બાલ બ્રહ્મચારી હૈ, લગન નહીં કિયા હૈ. પછી આયા હૈ. પીછે મહારાજ આશીર્વાદ દયો કે હવે જાવજીવ બ્રહ્મચારી રહેના હૈ. લગન કરના હી નહીં. નહીં તો ઇતની ઉમરમેં ભી કન્યા તો બહોત દેતે હૈ લાખોકી પેદાશ હૈ. હોમીયોપેથીના બડા, પણ અહીંયા આશીર્વાદ દયો મહારાજ કે જાવજીવ હમારે લગન નહીં કરના. કલ નહીં આયા ભગવાનની ભક્તિમેં? દોસો પચાસ, દોસો એકાવન મણ ઘી દિયા. મણના અઢી રૂપિયા હોં. અકબરકે વખતમેં મણકા અઢી રૂપિયા થા, અકબર થા ને જબ, અકબર બાદશાહ થા, તબ ઘી કા અઢી રૂપિયાના મણ થા. એ કયું ચલા, એ બાત સિદ્ધ કિયા. અત્યારે તો કેટલુંક કાંઇક છે. સો રૂપિયાનું મણ, કેટલા કહ્યા? ઓહોહો ! સવાસો રૂપિયા ! આ અઢી તો અકબરકે વખતમેં થા. ચાર પૈસે કા શેર, ઘી. તો વો ચલેગા. (શ્રોતા:- તે દિ' ચાર પૈસા મોંઘા