________________
૫૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મારગ બહુ ઝીણો છે, સૂક્ષ્મ છે. અનંત કાળથી કભી ઉસકી દરકાર કિયા હી નહીં. આહાહાહા! એ સંતોએ ઐસા કહો કે તેરી ચીજ અંદર જો હૈ ઉસમેં જો શુભ અશુભ રાગ ઉત્પન્ન હોતા હૈ યે તેરી ચીજ નહીં. એ તો કર્મકા ભાવકની ઉપાધિભાવ હૈ. ઐસા કહા તો અહીં તો કહેતે હૈ કિ કહા પહેલે ભેદજ્ઞાન હો ગયા. ઉસકા અર્થ? કે સૂનનેસે નહીં હુઆ એમ કહેતે હૈ ભાઈ. આહાહાહા... અંતરમેં ભગવાન આત્મા રાગ અને પુણ્યપાપકા ભાવ એ વિકૃત પર હૈ. મૈ તો જ્ઞાનદર્શન જાનનેવાલા આત્મા હું, ઐસા જ્યાં અંતરમેં ભેદજ્ઞાન હુઆ તો વો સૂનનેસે પહલે હો ગયા ઐસા કહા. ઉસકા અર્થ એ કે સૂનનેસે હુઆ નહીં એમ. આહાહા! સમજમેં આયા? અંદર ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ હૈ ઉસકો જાના તો સંતોએ તો ઐસા કહા, કે રાગાદિ દયા દાન વ્રત ભક્તિકા રાગ ભી વિકાર હૈ યે મેરી ચીજમેં નહીં. એ કર્મ નિમિત્ત ભાવક હૈ ઉસકા વો ભાવ્ય હૈ, આહાહા ! મેરી ભાવ્ય ચીજ નહીં, મેરા તો જ્ઞાનદર્શન ઉપયોગ સ્વભાવ વોપણે મેં પરિણમેં વો મેરા ભાવ્ય અને મેરા ભાવક મૈં હું. આહાહા ! આકરી વાતું બહુ બાપુ. કહો, નવરંગભાઈ !
આ પચ્ચખાણ-પચ્ચખાણ, આનું નામ પચ્ચખાણ, પચ્ચખાણકા અર્થ? અંદર જે રાગભાવ થા એ મેરી ચીજ નહીં. મેં તો જ્ઞાનદર્શન ઉપયોગ સ્વરૂપ હું ઐસા રાગસે પૃથક અપના શુદ્ધ સ્વરૂપકા પરિણમન સ્વસંવેદન હુઆ, ઉસકા નામ પ્રત્યાખ્યાન કહેનેમેં આતા હૈ. ઉસકા નામ ચારિત્ર કહેનેમેં આતા હૈ, ઉસકા નામ રાગકા ત્યાગ કહેનેમેં આતા હૈ, નિમિત્તસે. આહાહા હૈ
પરભાવકે ત્યાગકા દષ્ટાંત કહા ઉસ પર દૃષ્ટિ પડે ઉસસે પૂર્વ, ઉસકા અર્થ કે અહીં દૃષ્ટિ પડી તે પહેલાં, પૂર્વ નામ યે હુઆ તો ઉસસે અંદર ભેદજ્ઞાન નહીં હુઆ, એમ કહા. આહાહાહા ! ઝીણી વાત બહુ ભાઈ. સમ્યગ્દર્શનપૂર્વક પ્રત્યાખ્યાન, પચ્ચખાણ. પ્રત્યાખ્યાન ઉસકો કહે જ્યાં એ વાણી સૂની ઉસસે અંદર ગયે નહીં. આહાહાહા.. મેરા સ્વભાવ આત્મા આનંદ જ્ઞાનસ્વરૂપ દર્શન ઉપયોગ સ્વરૂપ ઔર રાગમેં જો ઉપયોગ જાતે હૈં એ ઉપાધિભાવ હૈ, એ ઉપાધિભાવ પરકા હૈ ઐસા જાનકર અપના જ્ઞાનસ્વભાવ જ્ઞાનમેં રહા, ઔર રાગમેં જોડાણ ન હુઆ, એ રાગકા ત્યાગ હુઆ, એ સ્વરૂપ સ્થિર હુઆ, ઉસકો પ્રત્યાખ્યાન ચારિત્ર સંવર અને નિર્જરા ધર્મ કહતે હૈ. આવી વાતું છે ભાઈ ! સમજમેં આયા?
અરે એ તો અનંત વાર સૂના હૈ પણ અંતર દેષ્ટિ કિયા નહીં, એમ કહેતે હૈ. સમજમેં આયા? અહીં તો સૂના તો ખરા, પણ સૂનનેસે નહીં હુઆ એમ કહેતે હૈ. આહાહા ! મેં તો આનંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્મા હું. એ રાગાદિ પર્યાયમેં જો હોતા હૈ યહ મેરી ચીજ નહીં, ઐસા જ્યાં સમ્યગ્દર્શનમેં ભાન હુઆ વોહી તત્કાળ રાગમેં ન જોડાતા સ્વરૂપમેં સ્થિર હુઆ એમ કહેતે હૈ. ઝીણી વાત છે ભાઈ ! બાપુ મારગડા કોઈ જુદી જાત છે. સમાજમેં આયા? એ તત્કાળ હો ગયા. કર્યો? કે યે પ્રસિદ્ધ હૈ. વસ્તકો પરકી જાન લિયા બાદમેં મમત્વ નહીં રહતા, મેં તો આત્મા જ્ઞાનઆનંદ સ્વરૂપ હું, ઐસા રાગસે ભેદ કરકે સમ્યગ્દર્શન હુઆ, ઔર રાગસે પૃથકપણાકા પરિણમન કરકે, રાગસે પૃથકપણે પરિણમન કરકે, અંતરમેં પ્રત્યાખ્યાન નામ ચારિત્ર હુઆ. આહાહાહા ! સમજમેં આયા?
યહાં તો ઐસી બાત હૈ ભાઈ, લોકો તેથી આ તકરાર કરતે હૈં ને, કે દયા દાન વ્રત ભક્તિકા