________________
ગાથા ૩૭
૫૬૭
જેના દ્રવ્યગુણનો તો પાર નહીં શક્તિઓનો ભગવાન આત્મા, જિસકા જ્ઞાન હુઆ એ શેય જ્ઞેય શેય બનાકર સ્વકો શેય બનાકર જ્ઞાન હુઆ સમ્યક્, ઉસમેં ૫૨શેયકા જ્ઞાન ઐસા આ ગયા, જાણે અંતર્મગ્ન હો ગયા હો. આહાહાહા ! આવો માર્ગ છે. ‘આકાશ' આવ્યું ને ?
“કાળ” અસંખ્ય કાલાણું છે એક એક કાલાણુંમેં અનંત અનંત ગુણ છે એ અસંખ્ય કાલાણુંઓ સંખ્યાએ અસંખ્ય છે પણ એના ગુણની સંખ્યાએ અપાર છે. ઐસા કાળ પદાર્થકા ભી, ઓહોહો ! પ્રભુ તેરી જ્ઞાન પર્યાય, સ્વકો જાનનેમેં આયા તો સ્વપ૨પ્રકાશક પર્યાય હુઈ, ઉસમેં કાળકા જ્ઞાન આ ગયા. ( શ્રોતાઃ- કાળ તો ઉપચારિક દ્રવ્ય હૈ ) વાસ્તવિક જ્ઞાન હૈ કાળ હૈ યે. ઉપચારિક શ્વેતાંબર કહેતે હૈ. જૂઠ હૈ. આહાહા ! કાળ નામના પદાર્થ અસંખ્ય નિત્યાનિત્ય હૈ, પર્યાયસે અનિત્ય હૈ, વસ્તુસે નિત્ય હૈ કાળ. એ કાળમાં અનંત અનંત ગુણ હૈ જિતના ગુણ ભગવાન આત્માનેં હૈ, જિતના આકાશમેં હૈ ગુણ ઈતના હી એક કાલાણુંમેં ગુણ હૈ. અરે આહાહાહા ! એ અસંખ્ય કાલાણુંઓ અપના સ્વરૂપકા જ્ઞાન હુઆ સ્વપ૨પ્રકાશક પર્યાયમેં સ્વકો તો જાનતે હૈ તબ તો ૫૨પ્રકાશકકા જ્ઞાન યથાર્થ હુઆ. આહાહાહા !
‘પુદ્ગલ’ આત્માકી અનંત સંખ્યાસે પુદ્ગલકા ૫૨માણુ અનંતગુણા હૈ, એ અનંતગુણા ૫૨માણુઓ અને એક એક ૫૨માણુમેં આત્માનેં જિતના ગુણ હૈ ઈતના ગુણ ઈસમેં જડમેં હૈ એકએક ૫૨માણુ ઐસા અનંત ૫૨માણુ જે આત્માકી સંખ્યા અનંતસે અનંત ગુણા હૈ, ઐસા પુદ્ગલકા જ્ઞાનકી પર્યાય હો પ્રભુ તને તેરી શક્તિકા જ્યાં જ્ઞાન હુઆ, એ જ્ઞાયકકા જ્ઞાન હુઆ, સ્વદ્રવ્યકા જ્ઞાન હુઆ, તો એ પર્યાયમેં ઐસા અનંત અનંત પુદ્ગલના ૫૨માણુ અને એ ૫૨માણુમેં અનંત ગુણ સબકા જ્ઞાન હો ગયા. આકરી વાત છે પ્રભુ. આહાહા ! તારા દ્રવ્યગુણની તો શું કહેના પણ એ દ્રવ્યગુણકા જ્ઞાન હુઆ, એ પર્યાયમેં ઈતની તાકાત હૈ, જાણે કે એ પર્યાય એક જ વસ્તુ હો બસ. એમાં સ્વભાવકા જ્ઞાન આ ગયા.
ઐસી સભ્યજ્ઞાન, સ્વજ્ઞાયકકા જ્ઞાન હોનેસે ૫૨કા શેયકા જ્ઞાન અંદર આ ગયા. આહાહાહા ! સમજાય છે કાંઈ ? વાતું બાપા ! આ ભગવંત તારી વાતું જુદી છે ભાઈ. આ બહા૨ની ચીજો ભપકા લાગે એ તો બધા જડ છે ધૂળ છે. એ બધા પદાર્થ જડ છે, એનું અહીંયા જ્ઞાન આ ગયા એમ કહેતે હૈ. ( શ્રોતાઃ– એનું જ્ઞાન કે એ સબંધી પોતાનું જ્ઞાન ) એ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં આવી ગયું એનું બધાનું, એથી કહ્યું ને જાણે એ પદાર્થો બધા અહીંયા ઘૂસ ગયા હો, પદાર્થો આવ્યા નહીં પણ પદાર્થ સંબંધી જે અપના જ્ઞાન હૈ ઉસમેં જાનનેમેં આ ગયા. અરે આવી હૈ વાતું હવે.
ભાવેન્દ્રિય તો ખંડખંડ જ્ઞાન એ અજ્ઞાન છે. આહાહા ! એમાં એ જ્ઞાનમાં સ્વને જાનનેકી તાકાત નહીં ફકત પર જાના, ખંડખંડ જ્ઞાનમેં, આહાહાહા... એ ખંડખંડ જ્ઞાન પરવશ હૈ, દુઃખરૂપ , આહાહા... ઔર ભગવાન આત્મા જ્ઞાયકકા જ્ઞાન, પૂર્ણ હૈ, સ્વવશ હૈ, સુખરૂપ હૈ. આહાહાહા... ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ ભગવાન આત્મા ઉસકા જ્ઞાન હોનેસે એ દ્રવ્ય સ્વભાવકા જ્ઞાન હોનેસે એ જ્ઞાનકી પર્યાયમેં, આહાહાહા... અનંત અનંત અનંત શરીરો, અનંત નિગોદના જીવ અને એક એક એક નિગોદને બે–બે શ૨ી૨, તેજસ ને કાર્યણ, અંગુળના અસંખ્ય ભાગમાં અનંત આત્માઓ એક એક આત્મામાં તેજસ કાર્યણ શરી૨ એક એક તેજસ કાર્યણ શ૨ી૨માં અનંતા