________________
ગાથા
૫૯૩
આનંદકી, સ્વચ્છતાકી, આહાહાહા... આવી વાત ક્યાં ? મુશ્કેલ છે બાપુ, મારગ વીતરાગનો એ દિગંબર ધર્મ એ જૈન ધર્મ એ કોઈ અલૌકિક ચીજ હૈ. એ આ નાગા થાય ને લૂગડાં છોડીને થઈ ગયા દિગંબર, ઐસા દિગંબર હૈ નહીં. આહાહા ! હૈં ! ( શ્રોતાઃ- ગાથા અલૌકિક છે) ગાથા અલૌકિક છે. એય નિરંજન ! તમારા ચિરંજીવીને પણ પ્રેમ છે આમાં. આહાહા ! બાપુ કરવા જેવું આ. સમજે તો ખરો, સમજણ તો કરે પહેલી. આહાહાહા !
સોયમાં દોરો પરોવે જેમ સુતરનો તો એ ન ખોવાય. ખોવાય કહેતે હૈ ને ? ખોવાય નહીં, એમ ભગવાન આત્માકા સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવે તો આગળ જાકર ચારિત્રકો હોકર મુક્તિ પાયેગા, પણ સમ્યજ્ઞાન નહીં હૈ ઉસકો તો કોઈ ચારિત્ર નહીં આયેગા અને ચાર ગતિમેં રખડેગા. આહાહા ! સુતર વિનાની સોય, ધાગા વિનાની સોય એ તો ખોવાઈ જાયેગી, પણ ધાગા પરોવાયેગા, પરોવાયા હોય તો ચકલી માળામેં લે જાય તો એ આ મારી સોય હૈ એમ સમ્યગ્નાનરૂપી દોરો જો ૫૨ોયા હોગા તો ચાર ગતિમેં નહીં ૨ખડેગા. આહાહાહા ! સમજમેં આયા?
=
૩૮
*
તો આ સમ્યજ્ઞાન મૈં ચિદાનંદ જ્ઞાયકસ્વરૂપ હું, મેરેમેં રાગ ને પુણ્ય નહીં, મેરી અલ્પતાનેં અલ્પતા ભી મેં નહીં. આહાહાહા ! ઐસા પૂર્ણાનંદકા નાથકા જ્ઞાન કરકે પ્રતીતિ કિયા અને વો ઉપરાંત તો અહીંયા તો આચરણ ભી લિયા. આહા... ચારિત્ર, તો એ ચારિત્રવંત, દર્શન, જ્ઞાન ને ચારિત્રવંત એમ કહેતે હૈ. મેં ઐસા અનુભવ કરતા હું. સમ્યગ્દષ્ટિ જીવ, અપના સ્વરૂપકો જાનક૨, પ્રતીત કર આચ૨ણ કિયા. એ જીવ એમ જાનતે હૈ કે મૈં ઐસા અનુભવ કરતા હું, મૈં ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા હું. ઓહોહોહો ! ગાથા અલૌકિક હૈ ! મૈં તો ચૈતન્યમાત્ર જ્યોતિ હું. “સ્વયં જ્યોતિ સુખધામ” શ્રીમમાં આવે છે ને “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યન, સ્વયંજ્યોતિ, સુખ ધામ” શુદ્ધ કહો કે પારિણામિક સ્વભાવ કહો, કે શાયક કહો કે ધ્રુવ કહો, શુદ્ધ બુદ્ધ જ્ઞાનકા પિંડ મૈં તો જ્ઞાનકા પિંડ જ્ઞાન એકલા જ્ઞાનકા રસકા પિંડ મૈં હું. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન અસંખ્ય પ્રદેશી ચૈતન્યથન હું. સ્વયં જ્યોતિ, અપનેંસે ચૈતન્ય પ્રકાશમય જ્યોતિ હું. કોઈ કા૨ણસે નહીં. સુખધામ ! મેરા આત્મા આનંદકા સ્થાન હૈ, અતીન્દ્રિય આનંદકા ધામ હૈ. આહાહાહાહા ! ઐસે આત્મા હુઆ હૈં, ઐસા અનુભવ કરતા હું, મૈં તો ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા હું. ચૈતન્ય જાનન, દેખનમાત્ર જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ ચૈતન્યમાત્ર જ્યોતિ, રાગ આદિ તો બિલકુલ નહીં. આહાહાહાહા ! ચૈતન્યમાત્ર જ્યોતિ જાણક, દેખન સ્વભાવમાત્ર જ્યોતિ, આહા ! ઐસા જો આત્મા, એ મૈં હું. આહાહા ! સમ્યગ્દષ્ટિ જીવ અપનેકો ઐસા માનતે હૈ. ધર્મી જો સમ્યગ્દષ્ટિ હુઆ એ, જેને ભાન નહીં એ તો અનેક પ્રકાર હૈ, રાગ ને પુણ્યકી ક્રિયાસે ધર્મ હોગા ને ઐસે માનતે હૈ એ તો મિથ્યાર્દષ્ટિ હૈ. આહાહાહા ! સમજમેં આયા ? આહાહા!
મૈં ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા હું. ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા હું. મેં રાગરૂપ, શરીરરૂપ, વાણીરૂપ મેં કર્મરૂપ, ઐસા નહીં. આહાહાહા... મેં તો ચૈતન્યમાત્ર ચૈતન્ય પ્રકાશકા પૂંજ પ્રભુ, જેમ સૂર્યના પ્રકાશનો પૂંજ સૂર્ય હૈ, આ જડકા પ્રકાશ, આ ચૈતન્યપ્રકાશકા નૂરકા પૂરના તેજ મૈં આત્મા હું. આહાહાહા ! આ તે આવી વાત, ક્યાં નવરાશ માણસને રખડવા આડે નવરો નથી. આખો દિ' પાપ અને પછી કાંઈ થોડાક પુણ્ય થોડું કરે ત્યાં ઓલી, આહાહા...