________________
ગાથા – ૩૮
૫૯૧ હનુમાનને મોકલ્યા. હનુમાન આયા હનુમાન થા ને. અંગુઠી લેકર, અંગુઠી. અરે વીરા. આહાહા.... રાગ આયાને અસ્થિરતા. સમ્યગ્દર્શન હૈ, જાનતે હૈ કે આ વિકલ્પ મેરી ચીજ નહીં. આહાહા ! સમજમેં આયા? આહા! “વીરા મોરા વધામણી કહાંસે લાયા” આ વધામણી ક્યાંથી વીર લાવ્યો પ્રભુ, આ અંગુઠી મારા નાથની, મારો પ્રભુ રામચંદ્ર મારો એક પતિ, દૂસરા કોઈ પતિ હૈ નહીં “આરે અંગુઠી મારા નાથની, એ વીરા ક્યાં થકી લાવ્યો. વીરા રે વીર વધામણી” આહાહા ! રાગ હૈ, ભાન હૈ અંદર હોં એ રાગ એ મેરી ચીજ નહીં. પતિ મેરી ચીજ નહીં. આહાહા ! સમજમેં આયા? આહાહાહા! આવી ચીજ હૈ ભાઈ !
એ વનચર કહેતા'તા ને, એ લોકો એમ કહે છે ને એ તો વનચર કહે છે એને, એ વનચર નહોતા. હુનુમાન તો કામદેવ, રાજકુમાર હતા. એ લોકો એને પૂછડું બતાવે છે ને જૂઠી વાત છે. હનુમાન તો એક રાજકુમાર કામદેવ પુરુષ છ ખંડમેં એના જૈસા રૂપ નહીં સુંદર ઐસા થા તો ઓલા પૂછડું લગાડીને “વનચર વીરા રે વધામણી” એનામાં (અન્યમતિમાં) એવું આવે છે. વનમાં ચરનારા હૈ બંદર આ વધામણી કહાંસે આયા. એ તો રાજકુમાર હતા, કામદેવ પુરુષ થા. આહાહા ! આહાહાહા !
સીતાજી અંદરમેં આત્માકા ભાન હૈ સમ્યગ્દર્શન જ્ઞાન છે. મેં તો આત્મા આનંદસ્વરૂપ હું, મેરેકો કોઈ લે જાય કે મેરે ભાળીને (દેખકર) કોઈ રાગમેં આ જાય એ મેં નહીં. આહાહાહા ! એ આંહી કહેતે હૈ કે સાવધાન હોકર જાનકર અપના પ્રભુ, “રિદ્ધિ સિદ્ધિ, વૃદ્ધિ દિસે ઘટમેં પ્રગટ સદા” અપની અપની રિદ્ધિ સિદ્ધિ ભગવાન આત્મામ્ પડી હૈ રિદ્ધિ, સિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા, અંતરકી લક્ષ્મી તો અજાતિય લક્ષપતિ હૈ. અંતરકી લક્ષ્મીસે અજાતિય લક્ષપતિ હૈ, અંતર આનંદની લક્ષ્મીના ભાનવાળા ધર્મી અજાતિય લક્ષપતિ હૈ કોઈ જાત, પાત નહીં હૈ લક્ષ્મી અંદર હૈ અંદર. આહાહા! બહારની લક્ષ્મીકી ઈચ્છા ધર્મીકો હોતી નહીં. અસ્થિરતા હોતી હૈ પણ એ દૃષ્ટિમેં નહીં હોતી હૈ. આહાહા! સમજમેં આયા? એ આંહી કહેતે હૈ. સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મની પહેલી સીઢીવાળા ધર્મના પહેલા પગથિયાવાળા, પગથિયા કહેતે હૈંને, હિન્દી બહોત નહીં આતી ભાષા તો મેરી ગુજરાતી છું ને. આ થોડા થોડા હિન્દી. આ તો ભોપાલવાળા આવ્યા છે ને? સમજમેં આયા? આહાહાહાહા !
ભગવાન અંદર અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનસે ઓપિત, શોભિત જેમ સુવર્ણને ગેરુ લગાર્નેસે સુવર્ણ ઓપિત ને શોભિત ચમક, ચમક, ચમક હોતી હૈ, ઐસે ભગવાન આત્મામેં આનંદ ને જ્ઞાનની ચમક હોતી હૈ. આહાહાહા ! સમજમેં આયા? એ ચૈતન્ય ચમત્કાર ભગવાન ત્રિલોકનાથ સમ્યકષ્ટિએ જાન લિયા. આહાહાહા ! ભલે ગૃહસ્થાશ્રમમાં હો, પણ જાના કે મેં તો પરમેશ્વર સ્વરૂપ ચિદાનંદ પરમાત્મ સ્વરૂપ હું. આહાહા ! મેરેમેં વિકાર તો નહીં. મેરા શરીર તો નહીં પણ મેરેમેં અલ્પતા ને અપૂર્ણતા નહીં. આહાહાહા ! આવી વાત છે પ્રભુ. આ દિગંબર સંતોની આ વાણી છે. એવી બીજે ક્યાંય હું નહીં. આહાહાહાહા ! આ વસ્તુ ભગવાન ત્રિલોકનાથે કહી એ સંતો કહેતે હૈ. સંતો આડતિયા હોકર માલ આપતે હૈ, કે મારા ભગવાન આ કહેતે હૈ. આહાહા !
તો જાનકર ઉસકી શ્રદ્ધાન કર, જાના કે ભગવાન જ્ઞાયક, જ્ઞાયક જાનનેવાલા પરિપૂર્ણ પ્રભુ