________________
ગાથા – ૩૮
૫૮૯ દિગંબર સંત, સંવત ૪૯મેં હુઆ, ભગવાન પાસે ગયે થે, સીમંધર પરમાત્મા બિરાજતે હૈ, પાનશે ધનુષ્યકા દેહ, કરોડ પૂર્વકા આયુષ્ય હૈ, બિરાજતે હૈ ત્યાં ગયે થે, દો હજાર વર્ષ પહેલે સંવત-૪૯, ત્યાં આઠ દિન રહે થે, સદેહે ગયે થે, કુંદકુંદાચાર્ય દિગંબર સંત સંવત-૪૯ દો હજાર વર્ષ હુઆ ત્યાંસે આકર આ શાસ્ત્ર બનાયા. ત્યાંસે આકર આ શાસ્ત્ર બનાયા હૈ. આહાહા ! એ શાસ્ત્રમેં ભગવાનને ઐસા કહા અરે તુમ “અહું એકો” આ દ્વિધા, દ્વિધા રાગ ને શરીરની દ્વિધા તેરેમેં કહાં આ ગયા? આહાહા! પહેલો શબ્દ હૈ ને “અહું એકો” એનો આવી ગયો. અર્થ આજે આવશે. આહાહા! આ તો ધીરજની વાતું છે બાપુ, ધર્મ કોઈ એવી ચીજ નથી કે પૈસા દીધે થઈ જાય, મંદિર બનાવે થઈ જાય ગજરથ બનાવે ને જાત્રા કરી દયે ને સમેતશિખરની અને ગિરનારની જાત્રા થઈ જાય માટે ધર્મ થઈ જાય, એ ધર્મ ઐસી ચીજ હૈ હી નહીં. ઉસમેં રાગ હો તો પુણ્ય હો જાય. પુષ્ય એ સંસાર હૈ. આહાહાહાહા !
અહીંયા કહેતે હૈ કે સાવધાન હોકર જૈસે અપને પરમેશ્વર આત્માકો ભૂલ ગયા થા, જેમ એ સોનું મુઠ્ઠીમેં થા એ ભૂલ ગયા થા, યાદ આયા કે અરે આ રહ્યા, ઐસે પરમેશ્વર અંદર થા ઉસકો ભૂલ ગયા થા, મૈ કહાં હું? કહાં હું? મેં કહાં હું? મેં રાગમાં હું? પુણ્યમાં હું? શરીરમેં હું? લક્ષ્મીમેં હું? આહાહા!મેં બાપકા બેટા હું? આહાહા!મેં દીકરાકા બાપ હું? અરે કહાં ગયા પ્રભુ. સમજમેં આયા? અપના પરમેશ્વર ભિન્ન હૈ ઉસકો ભૂલ ગયા થા, આ બધી યાદગીરી હો ગઈ. આ મારી બાઈડી છે ને આ મારા છોકરા છે ને આ મારા પૈસા છે ને આ મારા મકાન હૈ, મહેલ, મકાન હૈ, પાંચ પચ્ચીસ લાખકા અને પ્રભુ એ તો પર ચીજ હૈ ને નાથ. હૈ.
(શ્રોતા – મુંબઈ સીત્તેર લાખના મકાનમાં આપ ઉતર્યા'તા ને?) હા, તે ઉતર્યા'તા ને. આપણા આંહી દિગંબર હૈ, આમોદ, આમોદ ગુજરાતમેં હેં ને, અમારા પાલેજ રહેતે થે ને, હુમ તો ભરૂચ ને વડોદરા બિચમેં પાલેજ, હૈ ને દુકાન ત્યાં હમ નવ વરસ રહે, દુકાન ચલાવી'તી પાંચ વરસ, છોટી ઉંમરકી બાત હૈ. સત્તર વર્ષસે બાવીસ. પાંચ વરસ યહાં તો નૈવાસી વર્ષ હુઆ. દુકાન ચલતી હૈ બડી, તો ત્યાં આગળ આમોદ હૈ નજીક. તો અમે આમોદ પાસે નીકળે થે તો અમારે કુંવરજીભાઈ હતા ને ભાગીદાર થે દર્શન કરવા આવ્યા'તા. છેલ્લા જ ન્યાં હતા પછી ગુજરી ગયા. તો એ આમોદના ગૃહસ્થ છે આપણા પાંચ, છ કરોડ રૂપિયા, દિગંબર ગુજરાતી તો ત્યાં ઊતરે થેને મુંબઈ દરિયાને કાંઠે, સિત્તેર લાખનું તો એક મકાન હૈ. સીત્તર લાખકા એક મકાન, બહુ નરમ માણસ હૈ. શું નામ એનું? ( શ્રોતા:- રમણિકભાઈ ) રમણિકભાઈ એની માં છે ડોશી બેયને પ્રેમ બહુ ભાઈ બિચારાને ઘણો. પણ એક મકાન સિત્તેર લાખકા. એવા તો મકાન બહોત. દિગંબર જૈન હૈ. ગુજરાતી એ અમારે પાલેજ, ભરૂચ વડોદરાની વચ્ચે નજીક હૈ આમોદ તો ત્યાં અમે ઉતર્યા'તા કંઈક વરસ હતું ને ૮૭મું, ૮૭ વર્ષ અને શરીર ઉંમર ૮૭ વર્ષની જન્મજયંતિ થી, તો ઉસકા મકાનમેં ઊતરે થે. મૈ તો ઉસકો કહા, ભૈયા આ કયા હૈ આ. આ સમુદ્રમાં કયા બગલા ઉડતે હૈ બગલા સમજતે હૈ, બગલા કહેતે હૈ ને? અરે આ તો મચ્છી મારતે હૈ, તો આ બગલા ક્યાં સુધી જતે ભૈયા. મેરેકો કહે મહારાજ વીસ વીસ માઈલ સુધી બગલા આમ ઉપર ચલે જાય. પણ મચ્છીઓને લઈને આહારને ઝાડ નહીં પાન નહીં. આહાહાહા ! અરેરે આ બગલા આ મચ્છી ખાયને મરીને નર્કમાં જાય. મરીને નર્કમાં જાના. આવા અનંત અનંત