________________
૫૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સોયનું દાન ને શું કીધું ? એરણની ચોરી. એરણ હોય ને સોનાની, સોનીની એની ચોરી કરે ને સોયનું દાન, હવે આખો દિ' પાપ આ પાપ પાપ કર્યાં કરે ને એમાં કોક દિ’ જાત્રા, ભક્તિ કે વ્રત આદિ પૂજાના ભાવ શુભ હોય એ સોયનું દાન છે. આહાહા ! હવે આવી વાતું છે.
આંહી કહે છે, ધર્મી અપનેંકો ઐસે જાનતે હૈ કે મૈં તો ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા, જ્યોતિરૂપ આત્મા, જ્યોતિવાળા એમેય નહીં, ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા, આહાહાહા... જ્યોતિસ્વરૂપ આત્મા, જ્યોતિવાળો આત્મા ઐસે નહીં, એ તો ભેદ. આ, ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા. આહા... આ નીકળે છે ને શું પ્રકાશ નહીં? બાહુબલિજી નહીં, બાહુબલિમાં હૈં? (શ્રોતાઃ- સર્ચલાઈટ) સર્ચલાઈટ છેટેથી આમ, (પ્રકાશ-પ્રકાશ-પ્રકાશ) એમ આ ચૈતન્યજ્યોતિની સર્ચલાઈટ હૈ આત્મા. આહાહા ! બાહુબલિમાં છે, ને બાહુબલિજીમાં છે નહીં બે સર્ચલાઈટ સામીને બે સર્ચલાઈટ સામે, એમ ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિની સર્ચલાઈટ હૈ અંદર, પ્રકાશકા પૂંજ ચૈતન્યકા પ્રકાશકા પૂંજ આત્મા હૈ.
આમ કેમ બેસે ? બીડી વિના હાલે નહીં ને તમાકુ વિના હાલે નહીં, હવે આટલા તો અપલખણ બે સ૨ખી બીડી પીવે સીગારેટ ત્યારે ભાઈને પાયખાને દસ્ત આવે, ઊતરે પાયખાને દસ્ત ઊતરે આટલા તો અપલખણ હવે એને આવો ( આત્મા ) કહેવો, આવો આત્મા કેમ બેસે ? આહાહાહા ! આ તો જેને બેઠો ( સમજાયો ) એની વાત હૈ. આહાહા ! મૈં ચૈતન્યમાત્ર જ્યોતિસ્વરૂપ આત્મા હું, કે જો મેરે યે અનુભવમેં પ્રત્યક્ષ જ્ઞાત હોતા હૈ. આહાહાહાહા ! મેરે અનુભવમેં પ્રત્યક્ષ જાનનેમેં આતા હૈ એમ કહે છે આ તો, આહાહા ! જ્ઞાનકી પર્યાયમેં પ્રત્યક્ષ જાનનેમેં આતા હૈ, પરોક્ષ નહીં. એ શ્રુતજ્ઞાનકો પરોક્ષ કહ્યા એ તો પ્રત્યક્ષ પૂરણ સર્વજ્ઞ નહીં એ અપેક્ષાએ, બાકી આંહી તો પ્રત્યક્ષ કહા હૈ. સમજમેં આયા ? મેરે એ અનુભવમેં પ્રત્યક્ષ જ્ઞાત હોતા હૈ. આહાહાહા ! ઔર “શુદ્ધો”, “શુદ્ધો” છે ને ? “અહમ એકકો” ત્યાં સુધીકા અર્થ હુઆ. શબ્દ હૈ ને “અહમ એકકો” છે ને મૂળ ગાથામાં. હવે “શુદ્ધો” નું ( સ્પષ્ટીકરણ )
ચિન્માત્ર આકા૨કે કા૨ણ મેં તો જ્ઞાનસ્વરૂપી ભગવાન જ્ઞાતાકી જ્યોતસ્વરૂપ આત્માકે કારણ, સમસ્ત ક્રમરૂપ-નર્કગતિ, મનુષ્ય ગતિ આદિ એ ક્રમે મિલતી હૈ, તે નહીં. મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, દેવગતિ, પર્યાસ, અપર્યાસ ક્રમે હોતી હૈ એ નહીં. અક્રમરૂપ એકસાથ જોગ, લેશ્યા, કષાય એકસાથ હોતે હૈ એ અક્રમ, એકસાથ હોતા હૈ એ ભી મૈં નહીં. આહાહાહા ! આમાંય ગોટો વાળે કેટલાક જોયું એ ક્રમ અક્રમ કઠે પણ કંઈ ક્રમઅક્રમ કયા કહા હૈ ? એ તો ક્રમ નામ એક પછી એક ગતિ મિલતી હૈ ઉસકો ગતિકે ક્રમ કહેતે હૈ અને એક સાથ જોગ, લેશ્યા, કષાય એક હૈ એને અક્રમ કહેતે હૈ. તો ક્રમરૂપ અમરૂપ વર્તમાન, વર્તમાન-વર્તમાન વર્તતા નર્કગતિ આદિ ને રાગઆદિ વર્તતા વ્યાવહારિક ભાવોસે ભેદરૂપ નહીં હોતા. એવા વ્યવહા૨ભાવસે મેં ભેદ ( રૂપ ) નહીં હું. આહાહાહા ! ઝીણી વાત છે આ. મેરી ચીજ તો શાયકસ્વરૂપ ભગવાન ધર્મી જીવ સમ્યગ્દષ્ટિ પ્રથમ ધર્મની શરૂઆતવાળા અપનેકો ઐસે જાનતે હૈ, મેં તો જ્ઞાયકમાત્ર જ્યોતિસ્વરૂપ, એ ક્રમે હોનેવાલી ગતિ આદિ એ મેરેમેં નહીં. હૈ? ભેદરૂપ નહીં હોતા. આ વ્યવહારિકસે ક્રમસે ગતિ આદિમેં અધ્મસે જોગ, કષાય આદિ ભેદરૂપ નહીં હોતા. ઈસલિયે મૈં ‘એક’ હું. હવે આંહી એક આયા. આહાહા ! “અહં એકકો ” આહાહાહા ! આંહી એક આવ્યું હવે.
સાથ