________________
૫૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગુરુકી વાણી આઈ અને શાસ્ત્ર આયા, આહાહાહા... તીનોંકી યહ આશા હૈ કે ભગવંત તેરા સ્વરૂપ પુણ્યપાપના ભાવ ૨ાગ ને વિકાર હૈ ઉસસે તેરી ચીજ ભિન્ન હૈ, તો ઉસમેં જા ઔર રાગમેં ન ચુક. આહાહા ! સમજમેં આયા ? આવી વાતું છે.
લોકોને મોંઘી પડે એટલે લોકોને બિચારાને બીજે રસ્તે ચડાવી દીધા, અજ્ઞાનને રસ્તે આ કરો, આ કરો–આ કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, વ્રત કરો, એ તો બધા રાગ હૈ. આહાહા ! ઐસા કરતે કરતે કલ્યાણ હો જાયેગા રાગ કરતે કરતે એટલે ઝહર પીતે પીતે, લસણ ખાતે ખાતે કસ્તુરીકા ( અમૃત્તકા ) ડકાર આયેગા, આહાહા.... ઐસા હૈ નહીં. આહાહા... અનેક પ્રકાર છે ભાઈ જગતમાં
વસ્તુકો ૫૨કી જાન લેનેકે બાદ એ પુણ્ય ને પાપકા ભાવ મેરા નહીં, નવ તત્ત્વ હૈ ને ? તો નવ તત્ત્વમેં જો શ૨ી૨ વાણી મન આદિ એ તો અજીવ તત્ત્વ હૈ, અને દયા, દાન, વ્રતના પરિણામ એ પુણ્ય તત્ત્વ હૈ, ઔર હિંસા, જૂઠું, ચોરી એ પાપ તત્ત્વ હૈ, દો મિલકર આસ્રવ તત્ત્વ હૈ, મેરા આત્મા તો શાયક ભિન્ન તત્ત્વ હૈ. આહાહા ! નહીંતર નવ તત્ત્વ, નવ નહીં હોગા. આહાહા ! ઐસે જાનકર રાગરૂપ પરિણમનકી મમતા થી વો મમતા છૂટ ગઈ. આહાહાહા... અને આત્મા આનંદમેં જ્ઞાનમેં સ્થિર જમ ગયા આ ઉસકા નામ પ્રત્યાખ્યાન આ ઉસકા નામ ચારિત્ર એ “ચરિતમ ખલુ ધમ્મો” આ ધર્મ હૈ. સમજમેં આયા? અબ એ પેંતીસ ગાથાકા કળશકી બાત હુઈ.
* આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ ! એમ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અદ્ધરથી વિચારની ધૂન ચાલતાં ચાલતાં એવો ૨સ આવે કે બહા૨માં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ... હું આ..... હું એમ ઘોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટીને અંદરમાં ઉતરી જાય છે.
(દૃષ્ટિનાં નિધાન - ૧૬૭)