________________
૫૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આ હું અને કથંચિત્ આ હું ઐસા નહીં. આહાહાહા!સમજમેં આયા? ઉપયોગ હી મેં હું. આહાહા!
સમ્યગ્દષ્ટિ ધર્મકી પહેલી શરૂઆતવાળા, ધર્મકી પહેલી સીઢી પ્રગટ કરનેવાલા, ઐસે જાનતે હૈ આ જાણન દેખન ઉપયોગ યે મૈં હું, યે હી મૈ હું, રાગ ભી મૈં હું અને આ ભી મૈ હું ઐસા નહીં, આ અનેકાંત હૈ. આહાહાહા ! આ હું. આહા ! ઔર ઐસે જાનનેકો સિદ્ધાંતને અથવા સ્વપર
સ્વરૂપકે જાનનેવાલે મોહસે નિર્મમત્વ જાનતે હૈ. ઐસા જીવકો મોહસે મમત્વરહિત જાનતે હૈ. કિસકો? કે જે કોઈ અંતરમેં અપના જ્ઞાનદર્શન ઉપયોગ સ્વરૂપ મેં હું, ઐસે જે જાનકર અંદર રહતે હૈ ઉસકો મુનિઓ, સંતો ઉસકો મોહસે નિર્મમત્વ કહતે હૈ. યે જ્ઞાનીઓ ઉસકો મોહસે નિર્મમત્વ કહતે હૈં. આવી વાત છે. આ બાપુ આકરી વાત ભાઈ અગિયાર અંગ તો અનંતવાર ભણી ગયો પણ એમાં કાંઈ વળ્યું નહીં. આહાહાહા!
અહીંયા કહે છે, આહાહાહા ! ઐસે જાનનેકા સિદ્ધાંતકો યા સ્વપર સ્વરૂપકો સમયસ્ય છેને? સમયસ્ય સમય નામ સિદ્ધાંત અથવા સમય નામ રૂપર સ્વરૂપકા જાનનેવાલા. સંતો મોહસે નિર્મમત્વ જાનતે હૈ, કહતે હૈ. આહાહા! જિસને અપના સ્વભાવ જાણન દેખન શુદ્ધ ઉપયોગ મેં હું, ઐસા આયા પછી રાગ મેરા નહીં યે તો અંદર આ ગયા, ઐસા જે હુઆ ઉસકો મોહસે નિર્મમત્વ સંતો કહેતે હૈ. આહાહાહા! યે તો ઈતના યહાં આયા કિ મૈં એક ઉપયોગ હી હું મૈં આ નહીં હું ઐસા પહલે નહીં આયા.
પણ ઐસે જાનનેકો ઐસે જાનનેવાલે જીવકો, સિદ્ધાંત સ્વપરકો જાનનેવાલા સંતો દિગંબર મુનિઓ આહાહા... ભાવલિંગી સંતો એમ કહેતે હૈ કે જો કોઈ આત્મા,મૈ જાનન દેખન હી હું, ઐસા ઉપયોગમેં રહા ઉસકો જ્ઞાની સંતો મોહસે નિમર્મત્વ ઉસકો કહેતે હૈ. સમજમેં આયા? આહાહાહા! આવી વાતું છે. ભારે એકએક ગાથા પણ લોકો જરી શાંતિથી સાંભળે તો એને આવો મારગ છે ભાઈ. આહા.. હજી તો પ્રથમ સમ્યગ્દર્શન અને જ્ઞાન પ્રગટ કરવા માટે અને એની સાથે પછી પ્રત્યાખ્યાન પ્રગટ થાય એની વિશેષતા આ અનુભૂતિનું વર્ણન વિશેષ કરે છે. છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ માં પૂરું કરી દેશે. આહાહાહા !
ટીકાઃ- “નિશ્ચયસે યહ મેરે અનુભવમેં ફળદાનકે સામર્થ્યસે પ્રગટ હોકર” પાઠમેં તો ઐસા ઈતના લિયા હૈ મૈ તો જ્ઞાન ઉપયોગ હું, હવે ટીકાકાર વિશેષ સ્પષ્ટ કરતે હૈ. (શ્રોતાઃમોહ મારો નથી) હા, એનો જ અર્થ વિશેષ કર્યો છે. પાઠમાં તો ઈતના લિયા, સમજે નહીં?
નલ્થિ મમ કો વિ મોહો બુઝઝીદિ ઉવઓગ અહમકો” ઉપયોગ જ મેં હૈં ઐસા આયા. “નથી મમ કો વિ મોહો” એ વિશેષ સ્પષ્ટીકરણ ટીકામાં કરતે હૈ. એ તો પહેલે આ ગયા ને કે મેરા કોઈ સંબંધી નહીં વો તો આ ગયા. રાગાદિ મેરે કોઈ સંબંધી નહીં એ તો ઠીક ગાથાર્થમેં આ ગયા. મેં તો જ્ઞાનદર્શન ઉપયોગ સ્વરૂપ હી હું. મેં આ નહીં એ પહેલે આ ગયા. આહાહા ! પર તરફના વિકલ્પ જે ઊઠતી હૈં લાગણી યે મેં નહીં, ચાહે તો શુભ હો કે અશુભ હો યે મેં નહીં. બસ ઇતના
ત્યાં હવે મેં હું કયા? મેં તો જ્ઞાનદર્શન ઉપયોગ હી મેં હું. આહાહાહા ! જાનના દેખના ઉપયોગ હી મેં હું. આહાહાહા... ઐસે જીવકો મોહ નિર્મમત્વ કહેતે હૈ.
હવે ટીકાઃ મેરે અનુભવમેં ફળદાનકે સામર્થ્યસે પ્રગટ હોકર ભાવકરૂપ હોનેવાલા પુગલદ્રવ્યસે રચિત મોહ મેરા કુછ ભી નહીં. આહાહાહા... મોહ કર્મ જડ હૈ ઉસસે રચિત