________________
૫૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવભાવ ત્યાં બીજા દૂસરા દ્રવ્ય એક ક્ષેત્રે હૈ, અનંતા પરમાણું હૈ. ધર્માસ્તિકાયકા અસંખ્ય પ્રદેશ, અધર્માસ્તિકાયકા અસંખ્ય પ્રદેશ, અસંખ્ય કાળાણુ, આકાશ આખા લોકના અસંખ્ય ભાગમેં... એક પરસ્પર સાધારણ અવગાહ, એકક્ષેત્રાવગાહુ સાધારણ અવગાહુ. નિવારણ કરવું અશક્ય હોવાથી એ નિવારણ કરના અશક્ય હૈ. એક જ ક્ષેત્રમેં જ્યાં ભગવાન ચૈતન્યશક્તિમાત્ર ભગવાન આત્મા જાનના દેખના ભાવવાલા હૈ, એ જ ક્ષેત્રમૈં દૂસરા પદાર્થ ભી હૈ તો ઉસકા અભાવ કરના અશક્ય હૈ. નિવારણ કરના અશક્ય હૈ.
દેખો, ઉસમેં ઐસા કહા થા કિ વિકારપણે પરિણમના મેરેમેં અશક્ય હૈ અને એકક્ષેત્રે દૂસરી ચીજ હૈ ઉસકો હુઠા દેના અશક્ય હૈ. હો. આહાહાહા... ટીકા તે ટીકા છે ને! એક ક્ષેત્રમેં હોને પર ભી મૈ તો જ્ઞાયક સ્વભાવ એકરૂપ હું ચૈતન્યવાલા હું. એ ત્યાં હૈ ઉસકો ભી મૈં જાનને દેખનેવાલા હું અને એક ક્ષેત્રે હૈ તો ઉસે દૂર કરના ઐસા અશક્ય હૈ, સભી હૈ હો. આહાહાહા. પાછા શબ્દ કયા લિયા હૈ. સમસ્ત દ્રવ્યોંકે પરસ્પર સાધારણ અવગાહ, આત્મા હું ત્યાં પર હૈ, ને પર હૈ ત્યાં આત્મા હૈ. હેં ને? પરસ્પર અવગાહ હો એક ક્ષેત્રમાં. આહાહાહા... જુઓ ! આ વાત એ સર્વજ્ઞ સિવાય આ ક્યાંય ઐસી બાત હૈ નહીં. જાનનેવાલા દેખનેવાલા એક સ્વરૂપ ત્યાંય દૂસરા દ્રવ્ય હૈ, એક ક્ષેત્રે, આહાહાહા.. સમસ્ત દ્રવ્યોકે અનંત દ્રવ્યો. આહાહા... જ્યાં ભગવાન આત્મા હૈ ત્યાં અનંત અનંત પરમાણુના સ્કંધ, ઐસા અનંત સ્કંધ હૈ. એક એક પ્રદેશમેં અનંત પરમાણુના સ્કંધ, ઐસા અનંત સ્કંધ હૈ. ઐસા અસંખ્ય પ્રદેશી ભગવાન હૈ ત્યાં અનંત અનંત પરમાણુકા સ્કંધ એવા અનંતાન્કંધ એક ક્ષેત્રાવગાહ હૈ. એક ક્ષેત્રકા અવગાહનામેં હૈ. અરે આવી વાતું છે. છતાં તેનો અભાવ કરવો એ અશક્ય છે પણ તેને પોતામાં રહીને પોતાને જાણવું એ જાણવામાં એ જાણવું આવી જાય અને રાગરૂપે ન થવું એ અશક્ય છે, પણ તે જાણનાર પોતાને જાણતા એકક્ષેત્રાવગાહમાં છે તેને જાણે એ તો મારો સ્વભાવ છે. સમસ્ત વિશ્વને જાણવું એ તો મારો સ્વભાવ છે. આહાહા! અવગાહ નિવારણ કરના અશક્ય હોનેસે મેરા આત્મા હવે મેરા આત્મા કયા હૈ, એ વિશેષ વાત આવશે.
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૦૩ ગાથા – ૩૬ તા.૮-૧૦-૭૮ રવિવાર આસો વદ-૭ સં. ૨૫૦૪
૩૬ મી ગાથા અહીં સુધી આવ્યું છે. ભગવાન આત્મા જ જાણે છે કે, ત્યાંથી લેવું ઝીણી વાત છે ભાઈ ચાલતી વાતથી જુદી જાત છે. આહા. (શ્રોતા:- સત્ય વાત છે) આ આત્મા જ્ઞાયક સ્વરૂપ ચિહ્વન જ્ઞાન ને આનંદનો ઘન પ્રભુ એ આત્મા, બાકી પુણ્ય ને પાપના વિકલ્પો રાગ ઊઠે એ બધા કર્મના નિમિત્તથી થયેલા એ કર્મના છે, મારો સ્વભાવ નહીં, એમ આ જીવ અધિકાર ચાલે છે ને, ધર્મી જીવ એને કહીએ આહાહા કે આ આત્મા છે એ આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એ આત્મા એમ જાણે છે. છે? કે પરમાર્થે હું એક છું. આહાહા... આ પર્યાયમાં જે વિકાર દયા-દાન વ્રત ભક્તિ કામ ક્રોધ જે થાય છે એ હું નહીં. એ તો ભાવકકર્મ એનો એ ભાવ, મારો ભાવ નહીં. આહાહા... જો કે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહ “જો કે