________________
૫૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવભાવ હૈ, એ પરકા કારણસે ભાવ્ય હોતે હૈ એ ભાવ્ય મેરા નહીં, ઈતના જ્ઞાનમેં અનુભવમેં આતા હૈ બસ, આ વાત કરતે હૈ તો ભેદને વિકલ્પસે કરતે હૈ. આહાહાહા! ભેદજ્ઞાનકે કાળમેં આ મેં અને આ મેરા નહીં, આ મેં આ ઐરા નહીં એ ભી એક વિકલ્પ હૈ, આતા હૈ ને ભેદજ્ઞાનમેં આતા હૈ કળશમેં ભેદજ્ઞાન પણ વિકલ્પ હૈ કેવળજ્ઞાનની પેઠે નથી. કળશમાં આતે હૈ, પણ આંહી સમજાવવામાં શું સમજાવે? શી રીતે સમજાવે? પણ એને અંતરમાં જ્ઞાયકભાવ ભગવાન આત્મા તરફના ઝુકાવ એ મેં હૈં ઐસા અનુભવમેં આયા બસ, હવે આ વિશેષ સમજાયા, કે યે કાળમેં ભાવકર્મકા ભાવકસે ભાવ્ય હોનેÄ મેરી શક્તિ અશક્ય હે, મેરા સ્વભાવ અસમર્થ હૈ, વિકારરૂપે હોના યે મેરા સ્વભાવ અશક્ય હૈ, મેરા સ્વભાવમેં ઐસા સામર્થ્ય હૈ નહીં. આહાહાહા ! સમજાય છે કાંઈ? આવું છે. અરે...
પરમાર્થસે પરકે ભાવ દ્વારા ભાના અશક્ય હૈ. આહાહાહા... મૈ તો સમકિતી જ્ઞાની ભેદજ્ઞાની અંતરમેં ભાવરૂપ પરિણમતે હૈ તો ઐસે કહેતે હૈ કિ મેં તો એક સ્વભાવભાવ જ્ઞાયકભાવસે રાગકા ભાવપણે પરિણમના એ અશક્ય હૈ. મૈ તો મેરા શાયકભાવ સ્વભાવ ભાવપણે પરિણમું એ મેરા શક્ય હૈ. આહાહા! (શ્રોતા:- અશક્ય છે કે અસંભવ છે) નહીં. પરિણમતે હી નહીં. સમ્યગ્દષ્ટિ એ ચારિત્રકી બાત લેના હૈ ને? સમ્યક્દર્શનમેં પરિણમતે થે જબ સમ્યગ્દર્શન થા તબ પર્યાયમેં, પણ વો પર્યાય હૈ યે ભાવકકા ભાવ્ય હૈ, હવે અહીંયા આગળ જાના હૈ ને. આહાહાહા ! અહીં તો પ્રત્યાખ્યાન અને ભેદજ્ઞાન બતાના હૈ ને, ૫રદ્રવ્યસે “નત્થી મમ કો વિ મોહો” એમ બતાના હૈ ને “મોહો નિમ્મમાં બતાના હું ને? આહાહાહા.. ધીમેથી સમજવું ભાઈ, આ અંતરકી ચીજ હૈ આ તો, કોઈ બહારસે મિલે ઐસી ચીજ નહીં, બહારમાં હૈ હી નહીં, જ્યાં અંદરમેં હૈ ત્યાં બહારમાં ક્યાં હૈ? યહાં તો રાગ અને પુણ્યકા પરિણામપણે પણ મેરા ભાવ પરિણમે એ અશક્ય હૈ. આહાહાહા ! ઐસા હોકર મોહુ પ્રત્યે નિર્મમત્વ હોકર સ્વભાવ પ્રત્યે સાવધાન હોકર સ્થિર હોતા હૈ. આહાહાહા! સમજમેં આયા? ઝીણી વાત છે. સાધારણ માણસને તો પકડાય નહીં કે આ શું કહે છે. ઓલું તો સમજાય, લ્યો વ્રત કરો, ભક્તિ કરો, જાત્રા કરો, એવું સમજાય તો ખરું. શું સમજવું તેમાં, એ તો રાગ હૈ રાગ કરો, રાગ કરો કરો કરો એમાં શું છે? એમાં તો મરો છે. આહાહાહા !
ભાષા કેવી જુઓ “પુદગલ દ્રવ્યસે રચિત મોહ” પર્યાયમેં રાગાદિ હૈ પુદ્ગલદ્રવ્યસે જડદ્રવ્યસે રચિત મોહ, આહાહાહા.... કર્યો કે મોહભાવ એ જડ હૈ, ચૈતન્ય નહીં. વિકારી મોહ ભાવ એ જડ હૈ, જડ કર્મસે રચિત મોહભાવ, આહાહા... મેરા કુછ ભી નહીં લગતા. આહાહાહા... કયોંકે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવકા પરમાર્થસે ખરેખર પરમાર્થસે, દ્રવ્ય સ્વભાવસે, પરકે ભાવ દ્વારા ભાના અશક્ય હૈ. આહાહા.. નીચે જરી અર્થ કર્યો છે ને બીજો જરી ઈસ ગાથાકા દૂસરા અર્થ યે ભી હૈ, શબ્દાર્થ હૈ ને કિંચિત્ માત્ર મોહ મેરા નહીં હૈ, મેં એક હું, ઐસા ઉપયોગ હી આત્મા હી જાને, આત્મા હી જાને કે આત્માનો સમયકે જાનનેવાલે ઐસા આત્માકો આત્માને જાનનેવાલા મોહકો નિર્મમત્વ કહતે હૈ. ઐસે ગાથાનો અર્થ આ રીતે પણ હોતા હૈ. આહાહાહા !
એક જ્ઞાયક સ્વભાવભાવકા પરમાર્થસે પારકે ભાવ દ્વારા ભાના અશક્ય હૈ. (શ્રોતા –