________________
શ્લોક – ૨૯
૫૨૧ તોય મુક્તિ નહીં થાય. આહાહાહા ! એને આ રીતે ચારિત્રની પરિણતિ પ્રગટ કરશે, આહાહા... ત્યારે તે મુક્તિનું કારણ થશે. સમજાય છે કાંઈ? આહાહા ! એ માટે કીધું ને છેલ્લે છેલ્લો શબ્દ હતોને ચોત્રીસમાં “માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે”. ટીકા ચોત્રીસમાં હતું ને એમ અનુભવ એમ કરવો, છે ને ? ચોત્રીસની છેલ્લી લીટી માટે પ્રત્યાખ્યાન જ્ઞાન છે એમ અનુભવ કરવો. પાંત્રીસમાં આ લીધું કે “પોતે જ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ છે ને છેલ્લો શબ્દ ચોત્રીસનો એ આંહી અનુભૂતિ કરીને કહ્યું. આહાહાહા !
આકરું લાગે ભાઈ આ તો અપૂર્વ વાતું છે પ્રભુ! આકરું શબ્દ ન કરતા આ અપૂર્વ છે. કોઈ દિ' કર્યું નથી એવી વાત અપૂર્વ છે. ભાઈ ! આહાહાહા ! એથી તને મોંઘી લાગે પણ છે અપૂર્વને પ્રભુ. પૂર્વે અનંતકાળમાં એક સેકન્ડ માત્ર પણ કર્યું નથી. આહાહા એ તો દષ્ટાંત કરીને કહ્યું કે એ દૃષ્ટાંત કહ્યું ત્યાં તો સાંભળ્યા પહેલાં તો જુદો પડી ગયો, એમ કહ્યું છે. એમ કરી નાખ્યું એટલે એનો અર્થ કે દષ્ટાંત સાંભળ્યું માટે જુદો પડ્યો એમ નથી. આહાહાહા!
-એનો ભાવાર્થ આવશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૦૨ શ્લોક – ૨૯ ગાથા - ૩૬
તા. ૭-૧-૭૮ શનિવાર આસો સુદ-૬ સં. ૨૫૦૪ સમયસાર ૩૫ ગાથા પરનો કળશ છે ને ૨૯ કળશ ઉસકા ભાવાર્થ. યહ પરભાવકે ત્યાગકા દૃષ્ટાંત હૈ, કહા કયા કે ધોબીને ત્યાં કોઈ વસ્ત્ર અપના નહીં પણ પરકા લેકર સો ગયે થે તો જિસકા વસ્ત્ર થા વો આયા ઉસકો જગાયા કે આ વસ્ત્ર મેરા હૈ તેરા નહીં, તો ઉસને વસ્ત્ર છોડ દિયા દૃષ્ટિએ, યહ વસ્ત્ર મેરા નહીં હૈ. ઐસે ધર્માત્મા સંતોએ જ્ઞાનીઓએ, શું કહે છે? સમજમેં આયા? એ વસ્ત્રકે દષ્ટાંતસે વસ્ત્ર મેરા હૈ તેરા નહીં ઐસા કહા તો ઉસને વસ્ત્રકો છોડ દિયા દૃષ્ટિમેંસે મેરા નહીં. ઐસે જ્ઞાની ધર્માત્માએ ઐસા કહા કે તેરી ચીજ જો આત્મા આનંદ સ્વરૂપ હૈ ઉસમેં તુમ પુણ્ય ને પાપકા ભાવ મેરા હોકર માનકે સોતે થે અજ્ઞાની એ તેરી ચીજ નહીં. આહાહાહા ! સમજમેં આયા?
અપના આત્મા, સંતોએ મુનિઓએ દિગંબરોએ અથવા કેવળીઓએ, અહીં તો સંતો છદ્મસ્થ પંચમઆરાની વાત છે ને ભાવલિંગી સંત દિગંબર મુનિ ઉસકો ઐસા કહા કે તેરેમેં જો આ શુભ અશુભ રાગ ઉત્પન્ન હોતા હૈ, દયા દાન વ્રત ભક્તિ આદિકા રાગ, હિંસા જુઠ ચોરીકા રાગ એ ચીજ તેરી નહીં. એ તો કર્મકા ભાવકસે ઉત્પન્ન હુઈ ભાવ્ય વિકારદશા હૈ, તેરી ચીજ તો ઉસસે ભિન્ન હૈ. આહાહા ! સમજમેં આયા? ઐસા સૂનકર યહાં તો એ કહતે હૈ કે પરભાવકે ત્યાગકા દષ્ટાંત કહા ઔર ઉસ પર દૃષ્ટિ પડે ઉસસે પૂર્વ, અર્થાત્ જ્ઞાનીએ કહા ભગવાન તેરી ચીજ અંદર પુણ્ય ને પાપકા રાગસે ભિન્ન હૈ ઐસા કહા તો કહતે હૈ ઉસકો સૂનકર કે ભેદજ્ઞાન હુઆ કે નહીં? એ વાણી આઈ એ પહેલાં તત્કાળ ભેદજ્ઞાન હો ગયા ઉસકા અર્થ એ. આહાહા ! એ વાણી સૂની એ પહેલે આ ભેદજ્ઞાન હુઆ ઉસકા અર્થ યે. આહાહા ! વાણી સૂની ઉસસે ભેદજ્ઞાન નહીં હુઆ ઉસકા અર્થ થે. આહાહાહા ! સમજમેં આયા? ઝીણી વાત હૈ ભાઈ ! એ