________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૧ વો વ્યવહાર રાગાદિ હું એ ભગવાન જ્ઞાનસ્વરૂપ, અગાધ-અગાધ શક્તિકા પ્રભુ ભંડાર એ આહાહાહા.... વ્યક્ત પ્રગટ જ્ઞાતૃ હૈ, ઉસકા સ્વભાવ વિભાવકા નાશ કરનેકા સ્વભાવ હૈ. વ્યવહાર રત્નત્રયકા રાગ ઉત્પન્ન કરનેકા તો સ્વભાવ નહિ પણ ઉસકા નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહાહા!
બહુ વાત, અત્યારે તો એ ચાલે કે વ્યવહાર કરો વ્રત તપ ભક્તિ પૂજા એ નિશ્ચયને પમાડશે, અરે પ્રભુ, આહાહા! (જ્યાં) નિશ્ચય વસ્તુ હૈ ત્યાં રાગકા સ્પર્શ નહીં. આહાહાહા! અંતર વસ્તુ એક સમયમાં પરિપૂર્ણ અનંત ધર્મ નામ ગુણકા સમુદાયરૂપ એકરૂપ. આહાહા ! ત્રણ દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયપણે પરિણમના ઐસે દેખના વો તો વ્યવહાર હૈ અને ઉસકો મલિન કહેનેકા વ્યવહાર હૈ. આહાહાહા ! કયોં? કે નય અધિકારમાં આવ્યું છે ને નયમાં છેલ્લે નહિ અશુદ્ધ-શુદ્ધ, આહાહાહા.... માટીમેં ઉસકા અનેક વાસણકી પર્યાયસે દેખો તો એ અશુદ્ધનયસે હૈ. આહાહાહા ! અને માટીકા એકરૂપ દેખો તો શુદ્ધનયસે હૈ, આહાહાહા ! એમ ભગવાન આત્મા ઉસકી દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય નિર્મળ, આહાહાહા ! પર્યાયસે દેખો તો એ અશુદ્ધનય હૈ. આહાહાહા ! ત્યાં મેચક કહા થા ને દર્શન જ્ઞાન ચારિત્રકા? ભાઈ મારગડા જુદા બહુ પ્રભુ બહારના હોંશે ને હરખે ચાલ્યું જાય જગત અનાદિસે. એ વ્યવહાર રત્નત્રયના હોંશમાં પણ વ્યવહાર તો હૈ નહીં ઉસકો નિશ્ચય બિના, પણ એ માનતે હૈ કે હમારે વ્યવહાર હૈ, કે વ્રત ને તપ ને, ભક્તિને, કષાય-શુભભાવ જોરદાર ઈતના ચલે. આહાહા... પ્રભુ! એ તો અહીંયા કહેતે હૈ કે એ તો રાગ હૈ અશુદ્ધતાકી ઉત્પત્તિ હૈ ઉસકી તો અહીંયા બાત હૈ હી નહીં, પણ એકરૂપ ભગવાન આત્મા પરમાર્થસે જો દેખા જાય તો એ સ્વભાવ ઉસકા એસા હૈ કે ભેદકા અશુદ્ધકા નાશ કરનેકા સ્વભાવ હૈ. આહાહાહાહા !
દૂસરી દૃષ્ટિસે કહીએ તો એ પર્યાય દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયસે દેખો તો એ અશુદ્ધનય હૈ, આહાહાહા! રાગકી બાત અહીંયા નહીં, ફકત ભગવાન એકરૂપે અનંતગુણનો વ્યક્ત પ્રગટરૂપ સ્વરૂપ ઉસકી દૃષ્ટિએ દેખો તો એકરૂપ હૈ એ, અને એ અપેક્ષાએ નિર્મળ હૈ, અભેદ હૈ. આહાહા ! એ શુદ્ધ દ્રવ્યાર્થિકનાયકા વિષય હૈ, જ્યારે એ દર્શન જ્ઞાન ને ચારિત્રપણે પરિણમે એ વ્યવહારનયકા વિષય હૈ, એ અશુદ્વનયકા વિષય હૈ, એ ભેદરૂપનય હૈ, વો તો મલિનતા કહેનેમેં આયા હૈ. આહાહાહા! ગજબ વાત હૈ. (શ્રોતા:- પ્રયોજનભૂત વાત છે.) હૈં? આહાહા! અને ભગવાન એકરૂપે ત્રિકાળ હૈ એ ઉપર અંતરની દૃષ્ટિ લગાનેસે દ્રવ્યાર્થિકનય દ્રવ્ય નામ અખંડ પૂર્ણ વસ્તુ અભેદનો અર્થ, અહીંયા અખંડ એક વસ્તુ ઉસકી દૃષ્ટિએ દેખો તો એકરૂપ સ્વરૂપ હૈ, એમાં ત્રણ ભેદ જે દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમન એ ભેદ એ ભેદ ભી ઉસમેં આતા નહીં. આહાહાહા ! જ્યાં ગૌણ હો જાતા હૈ – અપની નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય ભી ત્રિકાળીકો દેખનેસે, એ નિર્મળ પર્યાય ભી વ્યવહાર, ગૌણ હો જાતા હૈ. આહાહાહા! આવું
સ્વરૂપ છે ભાઈ એ રીતે ન બેસે, સ્વરૂપ જ ઐસા હૈ. આહાહા! અશુદ્ધપણે પરિણમના ઉસકી તો બાત કહાં રહી? આહાહા.. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા એ તો પરિણામ અશુદ્ધ હૈ. આહાહા ! યહાં તો શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા અપની પર્યાયમેં દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમે તો એને પણ અશુદ્ધનયકા વિષય કહેનેમેં આયા હૈ. આહાહાહા! આવી વાત છે.