________________
ગાથા
૨૩ થી ૨૫
૩૬૯
એક પદમાં કિતની ગંભીરતા. આહાહા ! ખોલતાં ખોલતાં પાર ન આવે એવી વાત છે અંદર.
ઉપયોગ સ્વરૂપ ભગવાન કયા અનુઉપયોગ સ્વરૂપ દિખાઈ દેતા હૈ ? આ અનઉપયોગ સ્વરૂપ રાગ( મેં ) કયા ઉપયોગ સ્વરૂપ આત્મા દિખાઈ દેતા હૈ ? આહાહાહા ! સમજમેં આયા ? આહાહા ! સમ્યગ્દર્શન ભાન હોતા હૈ, આહાહાહા... ત્યારે કયા ઉપયોગ સ્વરૂપ ભગવાન ઓ રાગ મંદ હુઆ હૈ, તો ઉસસે ઉપયોગ સ્વરૂપકી દૃષ્ટિ હુઈ ? અને પછી આહાહા... ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમેં આયા ? ઔર અંત૨મેં જાનેકા સ્થિર હોનેકા ભાવ આયા ? આહાહા ! એ દીક્ષિત હોતે હૈ. આહાહાહા... એ શરીરને રમાડનારી તું સ્ત્રી, મૈં તો મેરી અનુભૂતિ આનંદકા નાથ મારો ભગવાન એની પાસે જાના ચાહતા હું, છોડ દે. આહાહાહાહા... ૨જા માગે વ્યવહારે, ન છોડે તોય ચાલ્યો જાય એ તો. સમજમેં આયા ? પણ વ્યવહાર ઐસા લિયા હૈં. આહાહાહા... મારી આનંદરૂપી અનુભૂતિ મેરી પાસ હૈ. આહાહા! ઉપયોગસ્વરૂપ કહો કે આનંદસ્વરૂપ ભગવાન આત્મા મેરી રમતોમાં રમનેવાલા મેં, હવે આ શ૨ી૨ને રમાડનારી સ્ત્રી એ મેરી નહીં, છોડ દે મેરેકું. ન છોડે તો મેં ચલા જાતા હું. આહાહા ! મારા ભગવાન પાસે હું જવા માગું છું. શુદ્ધ ઉપયોગ, નિત્ય ઉપયોગ ઐસા મૈં ભગવાન આત્મા. આહાહાહા ! એ ઉપયોગકી સ્થિરતા કરનેકો મેં જાતા હું. દેકી ક્રિયા કરનેકો કે મહાવ્રત કરનેકો એમ નહીં, જો ઉપયોગ સ્વરૂપ હૈ ઉસમેં સ્થિરતા કરનેકો મૈં જાતા હું. આહાહા.!
વનમાં અકેલા સિંહ ને વાઘની ત્રાડું હોય ત્યાં આ એકલો ચાલ્યો જાય છે. આહાહા ! એ ઉપયોગ સ્વરૂપ આનંદકા સ્વાદ આયા હૈ, અને અનઉપયોગ સ્વરૂપ રાગકા સ્વાદ છૂટ ગયા હૈ. સમજમેં આયા ? આવી વ્યાખ્યા હવે, બે લીટીમાં તો, આહાહાહા... નિત્ય અનુપયોગ એમ રાગમેં નિત્ય અનઉપયોગ હૈ, આહાહા... વ્યવહા૨ રત્નત્રયકા રાગમેં કભી કાંઈ ઉપયોગકા અંશ આતા હૈ ? નિત્ય અનુપયોગ લક્ષણવાલા પુદ્ગલદ્રવ્ય, જીવદ્રવ્ય હોતા હુઆ દેખનેમેં નહીં આતા. આહાહાહાહા ! એ ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા રાગરૂપ હો જાય ઐસા દિખનેમેં નહીં આતા. વ્યવહા૨ ઉસકા રાગસે મૈં ઉપયોગ સ્વરૂપ આત્માનેં આ જાઉં ઐસા દિખનેમેં નહીં આતા. આહાહા ! ૫૨ ઘ૨મેં મેં રહું તો સ્વઘરમેં મેં આ જાઉં ઐસા હૈ નહીં. આહાહા ! અરે આવી વાત. શું ટીકા, શું ટીકા !
કોની પેઠે? પ્રકાશ ઔર અંધકાર એક સાથ દિખાઈ નહીં દેતે, ક્યોંકિ પ્રકાશ ઔર અંધકા૨કી ભાંતિ, હવે જુઓ પહેલે કહા કે લવણ જો ખારા હૈ એ પાણીરૂપ હોતા હૈ. ઔર ખારા પાણી નમકરૂપ હોતા હૈ, ઐસે રાગ હૈ એ આત્મારૂપ હો જાય ઔર આત્મા રાગરૂપ હો જાય ઐસા કભી બનતે નહીં.
–
હવે અસ્તિકા દૃષ્ટાંત દિયા પ્રકાશ ઔર અંધકારકી ભાંતિ, આહાહાહા... ઉપયોગ ભગવાન એ તો પ્રકાશ હૈ, અને રાગ વ્યવહાર એ અંધકાર હૈ. આહાહાહાહા... ભારે વાત ભાઈ. ભગવાન એમ કહે અમારા ઉપર તારું લક્ષ હૈ યે ઉપયોગ અંધકાર હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ૫૨દ્રવ્ય ત૨ફ તેરા લક્ષ રહેતે હૈ એ ઉપયોગ રાગ હૈ, આહાહાહા... એ અંધકાર હૈ અને ભગવાન તો ઉપયોગ સ્વરૂપ પ્રકાશ હૈ, કયા પ્રકાશ અંધકારરૂપ હોતા હૈ ? ( શ્રોતાઃ– કભી નહીં હોતા ) અંધકાર પ્રકાશરૂપ હોતા હૈ ? આહાહા ! આ તો પકડાય એવું છે. આ કાંઈ, આહાહા...