________________
ગાથા – ૩ર
૪૩૫ હોગા. આહાહાહા ! (શ્રોતા – પર દ્રવ્ય ઉપકાર તો કરે છે ને) ઉપકારનો અર્થ નિમિત્ત બસ. ઉપકારનો અર્થ ઉપકાર કરે ઐસા હૈ નહીં. સર્વાર્થસિદ્ધ વચનિકામેં ઐસા અર્થ લિયા હૈ ઉપકારકા અર્થ નિમિત્ત હૈ, પણ નિમિત્ત હૈ ઉસકા સંબંધને લક્ષ કરનેસે રાગ હોતા હૈ. આહાહા ! આવી વાત.
સમકિતીકો ભી પરકા લક્ષ છોડકર સ્વસંવેદન, પરસે ભિન્ન પરસે અધિક, પરસે જુદા, પરસે જુદા પરિપૂર્ણ પ્રભુ, આહાહાહા.. ઉસકા અનુભવ હુઆ એ પર્યાય હૈ એ તો અનુભવ હુઆ વો પર્યાય હૈ. પણ એ અનુભવ પર્યાય કબ હોતી હૈ? પરકા લક્ષ છોડકર અપના ભગવાન પૂર્ણાનંદકા નાથકા ધ્યેય બનાકર, આવી શરતું બહુ આકરી. અપની પર્યાયમેં સ્વસંવેદન, એ જ્ઞાનકી વેદન દશા પ્રગટ કરના, વસ્તુ તો વસ્તુ હૈ. સમજમેં આયા? આ તો અગાધ વસ્તુ હૈ ભાઈ ! આહાહા... અપની ચીજ જો પરદ્રવ્યના સંબંધસે ભિન્ન, અધિક, પૂર્ણ એના ઐસા સ્વસંવેદનસે અનુભવ કરના એ પ્રથમ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રનો અંશ હૈ, એ પ્રથમ સ્તુતિ કહેનેમેં આયા. કયું કિ જો ઉસકી પ્રશંસા નહિ કરતે થે અને નિમિત્તકી પ્રશંસા કરતે થે તબલગ આત્માકી અસ્તુતિ થી. આવી વાત હૈ. પાટણીજી ! આવું ક્યાંય છે નહિં અત્યારે તો એ તો પોતે કહે છે. ભાઈ એ તો.
બાપુ માર્ગ આ છે ભાઈ, નથી નથી બહાર શું કરીએ. લોકો એમ કહે આ એકાંત છે. પ્રભુ કહો. માર્ગ પ્રભુ આ હૈ. આહાહા! આહાહાહા! પરદ્રવ્ય અને પરદ્રવ્યના લક્ષે હોનેવાલા વિકૃત અવસ્થા ઉસસે ભગવાન અંદર ભિન્ન હૈ. અને ભિન્ન હૈ યહ પરિપૂર્ણ હૈ અને ભિન્ન હૈ યહ પરસે તન્ન જુદા હૈ. કથંચિત્ જુદા અને કથંચિત્ એકત્વ ઐસા હૈ નહીં. આહાહા! આ માર્ગ તો જુઓ! એ આત્મજ્ઞાન સમ્યગ્દર્શન હુઆ છતેં પણ પર્યાયમેં કર્મકા ભાવક નિમિત્ત અને તે તરફના વલણવાળા ભાવ્ય નામ વિકાર અવસ્થા “મોહ” પહેલાં મોહ લિયા હૈ. આ “મોહ” મિથ્યાત્વ નહીં. “મોહ” પદ લિયા હે ને? મિથ્યાત્વ નહીં. પર તરફકી સાવધાની. મોહ નામ પર તરફકી સાવધાની, વિકારી-અવસ્થા, આહાહા. ઈસકો ધર્મી જીવ પરકા લક્ષસે જે ઉત્પન્ન થા ઉસકો સ્વભાવકા આશ્રય કરકે, ઉસકો ઉપશમ કર દેતે હૈ.
આ પહેલી ઉપશમની સ્તુતિ હૈ. સમજમેં આયા? આહાહાહા! ઉપશમ શ્રેણી, આઠમા ગુણસ્થાનેથી શરૂ હોતી હૈ ને? એ ધારા લિયા હૈ જ્ઞાનીકો ભી આહાહા. સમ્યગ્દષ્ટિકો ભી, જબલગ ઉપશમ શ્રેણી ન જાય, તબલગ કર્મકા નિમિત્તકા લક્ષસે ભાવ્ય નામ વિકારી મોહ દશા થી, ચારિત્રકા દોષ. આહાહા... ઉસકો દૂરસે હટાકર ઐસા આયા હૈ, દૂરસે હટાકરકા અર્થ કે નિમિત્ત તરફકા વલણ હી છૂટ ગયા પછી કિયા ને છોડના ઐસા નહીં. ભાવક-ભાવક-ભાવક કર્યુ કહા? કે નિશ્ચયસે વિકારના કર્તા નિમિત્ત તરીકે યે કહેનેમેં આયા હૈ. આ ભાવ્ય હૈ. આહાહાહા ! એ ભાવ્યકો દૂરસે ઉત્પન્ન હોને ન દેના, ઉત્પન્ન જ હોને ન દેના, ઐસે હૈ ને? દૂરસે હટાકર હૈ ને? આહાહાહા!
અહીં આવી ગયું છે. પહેલું ઈ. “બળપૂર્વક મોહકા તિરસ્કાર કરકે” આહાહા! યહાં તો પર્યાયમેં, દ્રવ્યમેં નહીં, દ્રવ્ય તો પૂર્ણ અખંડાનંદ હૈ. પર્યાયમેં કમજોરીસે ભાવકકા લક્ષસે વિકારી ભાવ મુનિકો, સમકિતીકો જ્ઞાનીકો હોતા હૈ, ઓ તરફકા વલણ છોડકર, છોડકર તો એક અપેક્ષા