________________
४४८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન-એ પદો મૂકી સોળ સૂત્રો (ભણવાં અને) વ્યાખ્યાન કરવાં અને આ પ્રકારના ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થ-સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી, પછી જ્યારે પોતાના મા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણમોહ જિન કહેવાય છે.
પ્રવચન નં. ૯૪ ગાથા - ૩૩. તેત્રીસ આ ત્રીજા પ્રકારકી સ્તુતિ, નંબર ત્રીજો પણ ઊંચી સ્તુતિ. આહાહા! કલ તો બોલ આ ગયા થા સબ. હવે ભાવ્યભાવક ભાવકે અભાવ(સે નિશ્ચયનયસ્તુતિ કહેતે હૈ) ચાર શબ્દ હૈ, (આયા) દેખો ભાવ્ય, ભાવક, ભાવકે અભાવ. કયા કહતે હૈ? આ તો ધ્યાન રાખીને સમજે તો સમજાય એવું છે. આ કાંઈ કથા વાર્તા નથી આ તો પ્રભુની ભાગવત કથા હૈ. આહાહા ! નિયમસારમાં આવે છે ને ભાઈ છેલ્લે આવે છે નિયમસાર ભાગવત કથા. ભાગવત કથા લોકો કહે એ નહીં. આહાહા !
આ તો ભગવાન પૂર્ણાનંદના નાથની કથા છે. કહતે હૈ ભાવ્યભાવક, એ ભાવક જે કર્મકા ઉદય સતમેં હૈ, ઉસકો ભાવકકા ભાવ્ય, જો અંદર રાગ થા એ ભાવ્ય, ભાવક કર્મકા ભાવ્ય એ ભાવ. ચાર બોલનો અર્થ. સમગુણસ્થાનમેં પણ જો મોહકર્મ ભાવક થા ઉસકે અંદર અબુદ્ધિપૂર્વક ભાવ્ય નામ રાગ થા. એ ભાવકકા ભાવ્ય વો ભાવ. સમજમેં આયા? ભાવ્યભાવક ભાવ અભાવ, (ગાથા) બત્રીસમેં અભાવ નહીં થા, સંબંધકો નાશ ઉપશમ કરકે, આ તો અભાવ કર દિયા. બત્રીસમેં તો ઉપશમ દબા દિયા થા. આંહી તો ભાવ્યભાવક, અંદર સમગુણસ્થાનમેં ભી ભાવક કર્મક ઉસસે અનુસાર ભાવ્ય નામ રાગ થા, એ ભાવ્યભાવક ભાવ ઉસકા અભાવ. આહાહા ! આ ક્ષીણમોહની હવે સ્તુતિ છે. આહાહા! છે હજી સ્તુતિ, કેવળ થયું નથી હજી, કેવળ તો ઉસકા ફળ હૈ. ત્યાં પછી સ્તુતિ નહીં. સમજમેં આયા? ભગવાન આનંદકા નાથ, એ તરફથી દષ્ટિ અનુભવ તો હૈ, પણ અસ્થિરતામેં ભાવક કર્મને અનુસાર જે ભાવ્ય થા, એ ભાવક ભાવ્યના ભાવ ઉસકો સ્વભાવકા ઉગ્ર પુરુષાર્થ કરકે અંદર ઉગ્ર આલંબનસે અભાવ કર દેના, ઉસકા નામ ત્રીજી સ્તુતિ હૈ. આમાં તો શબ્દો યાદ રહે નહીં ત્યાં શું કહેતા'તા, પણ કહેતા'તા ભાવ્ય અને ભાવક ને, ઘરે બૈરા પૂછે શું તમે સાંભળીને આવ્યા છો, પણ ભાઈ કંઈક કહેતા'તા ભાવ્ય અને ભાવક એવું કંઈક કહેતા'તા ભાવ્ય ભાવક ભાવનો અભાવ. આહાહા! ભાઈ આ તો ભગવાનની અમૃતધારા, આહાહા... આહાહા... ભાવ્ય (અર્થાત્ ) સસમગુણસ્થાનમેં હોનેવાલી વિકારી દશા, ભાવક કર્મકા નિમિત્તકા ઉસકે આશ્રયસે ઈતના આશ્રય યહાં નહીં, ઈતના આશ્રય
ન્યાં હૈ, ઐસા જો ભાવ ઉસકા અભાવ, પહલેમેં એ થા. ભાવ્યભાવક સંકરદોષ થા. ભાવ્યભાવક ભાવના અભાવ નહીં થા, સંબંધકા ઉપશમ ભાવ કર દિયા થા, અહીં તો અભાવ કર દિયા. આહાહાહા !